Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
દિવ્ય
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાતિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ
૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? પ૪ દિવસ. ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) આસો વદ અમાસ
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) ભાદરવા વદ અમાસા ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
ચિત્રા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
કન્યા ૧૦૬ | કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
ઉચંતા | ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સહસ્સામ્રવના ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
વેતસ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. x૧૨= ૧૨૦
ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
અઠ્ઠમભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો.
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાબસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્યા
ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
(૧૦ x૧૨= ૧૨૦ ધનુષ) ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય. ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન પાર્શ્વનાથ સુધી.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 221

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248