________________
(૩૧ ) છે, તે પછી સદ્દષ્ટિ વાળા જીવોનિ દષ્ટિ આઠ પ્રકારે છે તે કેવી રીતે સમજવું, અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે મિત્રાદિ ચાર દષ્ટિ પણ સદ્ દષ્ટિ છે, કારણકે સ્થિરા દિ ચાર દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આ ચાર મિત્રાદિ દષ્ટિ છે તે અવંધ્ય કારણ છે. આ ચાર દૃષ્ટિ હોય તોજ અવશ્ય કરી બીજી ચાર સ્થિરાદિ દષ્ટિ પ્રાપ્ત થાય છે, પ્રથમની ચાર દૃષ્ટિ કારણ છે અને પાછળની ચાર દૃષ્ટિ છે તે કાર્ય છેઆથી આ પ્રથમની ચાર દષ્ટિને સદ્ દૃષ્ટિ કહે છે. આવતાને દષ્ટાંત આપી સમજાવે છે. વર્ષોલક-ચુનચુના-સારામાં સારી સાકર ઉત્પન્ન કરવી હોય તો પ્રથમ સેલડી, સેલડી રસ, ગળની રસી, અને ગોળની જરૂર પડે છે. પ્રથમની ચાર દષ્ટિ આ શેલડી વિગેરેના જેવી છે. આ શેલડીમાંથી પ્રથમ રસ નીકળે છે, તેમાંથી ગોળની રસી થાય છે. અને તે ગોળની રસીમાંથી ગેળ થાય છે. આ ગાળમાંથી ખાંડ થાય છે, ખાંડમાંથી સાકર થાય છે, અને સાકરમાંથી મલ્હાંડ થાય છે. અને મત્સ્યાંડમાંથી વર્ષોલક ઉત્તમ જાતીની સાકર બને છે. આ જેવી રીતે શેલડીમાંથી બને છે તેવી રીતે મિત્રાદિ ચાર દષ્ટિમાંથી આગળ વધાય છે, મિત્રાદિ ચાર દષ્ટિ શેલડીના રસાદિ જેવી છે અને આમાંથીજ સ્થિરાદિ ચાર દૃષ્ટિરૂપ ઉત્તમ સાકર બને છે. શેલડીજ સાકરરૂપે બની જાય છે, તે પ્રમાણે પહેલાની ચાર દૃષ્ટિ રૂથ્યાદિ વિષય વાલી છે. ધર્મના અનુષ્ઠાન માં રૂચિ થવા રૂપ છે અને તેમાંથી જ મોક્ષની અભિલાષા રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે. મિત્રાદિ ચાર દૃષ્ટિ શેલડીરૂપ છે આને લઈ ગ્ય જીમાં સંવેગ માધુર્યતા ઉત્પન્ન થાય છે પણ નલાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org