Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 267
________________ (૨૫) તથા પ્રકારની ઔચિત્યતાને લઈ ચિંતામણીરત્નને વિષે લાગણીથી પ્રવૃત્તિ કરે છે, અને જન્માંતરમાં બે ધિબીજ-સમ્યકુત્વની પ્રાપ્તિ કરે છે. આ ઉપરથી એ જણાવ્યું કે ચોગ્ય જીવો છે તેજ આ ગ્રંથના અધિકારી છે અને તેઓ જ આ ગ્રંથરૂપ મહારત્નને મેળવી ઈચ્છીત સ્થાનને પ્રાપ્ત કરે છે. ર૨૩ અચોગ્ય જીવન ગ્રંથનું દાન ન કરવા કહે છે. नैतद्विदस्त्वयोगेभ्यो ददत्येनं तथापि तु ।। हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥२२४॥ અર્થ. આ વસ્તુને જાણનારા આચાર્યો અગ્ય જીવોને આ ગ્રંથનું દાન આપતા નથી આ વાત ચોક્કસ છે, તો પણ આ ગ્રંથને કર્તા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી આચાર્યોને આ “ગદષ્ટિ સમુચ્ચય “નામને ગ્રંથ અ ને ન આપે આ પ્રમાણે આદરપૂર્વક તેઓશ્રી જણાવે છે. ર૨૪ વિવેચન. ગ્યાયોગ્ય સ્વરૂપને સારી પેઠે જાણનારા આચાર્યો અગ્ય–કુશિષ્ય ને આ ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ આપતા નથી. “તરપિતુ આ વાત છે કે ચોકકસ છે, તો પણ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી આ ગ્રંથન કર્તા આ પ્રમાણે જણાવે છે કે આ પેગ દ્રષ્ટિ સમુચ્ચય નામને મહાન ગ્રંથ અગ્ય જીવને કદી પણ આપવો નહિ. આ ગ્રંથ અગ્ય જીવને આપવાથી ગ્રંથને તથા તે પાત્રને બંનેને વિનાશ થવાને છે. અનાજ તથા રસાયણ શરીરને પુષ્ટી કર્તા છે તે પણ બાળકને તથા રોગી શરીરવાળાને વિનાશ કરનાર થાય છે. કારણ કે તે વસ્તુને લાયક તેઓ હજી બન્યા નથી. આ દષ્ટાંતે અગ્ય જીવ આ ગ્રંથને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272