Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 269
________________ (૨૫૪) કે આ ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ થાય છે. કારણ ગ્રંથ પ્રશસ્ત વિષયવાળા છે--ઘણાજ ઉત્તમ વિષયવાળા છે– માટે તે અનને દૂર કરવા સારૂ આ ગ્રંથ અચેાગ્યને આપવા ના પાડી છે. આકી તેના પ્રત્યે દ્વેષભાવ નથી. તેમજ ક્ષુદ્રતા-તુચ્છતા પણ નથી. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. ૫ ૨૨૫ ॥ આથીએ નિશ્ચય થયા કે યેાગ્યજીવનેગ્રંથદેવા તેકહેછે. योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयंविधिनान्वितैः ॥ मात्सर्य विरहेणोच्चैः श्रेयो विघ्नप्रशान्तये ॥ २२६॥ અથ. યાગ્ય જીવાને આ ગ્રંથ આદરપૂર્વક વિધિ સાથે આપવા. માત્સ-ઇર્ષ્યા રહિતપણે અંગીકાર કરતાં ઉંચે પ્રકારે કલ્યાણ-મેાક્ષ મળે છે, અને તે વિઘ્નાની શાંતિ માટે થાય છે. ૫૨૬॥ વિવેચન, શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ગ્રંથને પૂર્ણ કરતાં જણાવે છે કે આ ગ્રંથ ચેાગ્ય છવા--શ્રોતાઓને પ્રયત્નેન આદરપૂર્વક વિધિ સાથે આપવા. વિધિ એ છે કે જ્યારે આ ગ્રંથ સાંભળવાના હાચ ત્યારે પ્રથમ ત્રણ ખમાસમણા આપી ઇચ્છકાર સુખશાતા પૂછી અભ્ભયિાના પાઠ બેાલી ખમાસમણ આપી “ઇચ્છા કારેણ સદિસહ ભગવન્ ! વાચણા સદિસાહું ?” ફરી ખમાસમણ આપી ઇચ્છાકારેણુ સદ્દેિસહ ભગવત્ વાચણા લેશું! ફ્રી ખમાસમણ આપી ઈચ્છકારી ભગવન પસાય કરી વાયા પસાય કરશેાજી આ પ્રમાણે વિધિ કરી આ ગ્રંથ બહુ આદરપૂર્વક શ્રેાતાને સભળાવવા. જો તે પ્રમાણે કરવામાં ન આવે તે, પચવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272