Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 268
________________ ( ૨૫૩ ) લાયક નથી. આ પ્રમાણે આદરપૂર્વક આચાર્યોને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. ૫૨૨૪૫ આ પ્રમાણે કહેવાનું કારણ શું તે કહે છે. अवज्ञेह कृताल्पापि यदनर्थाय जायते ।।. अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः || २२५ || 66 અ. આ ચાગષ્ટિ સમુચ્ચય ગ્રંથને વિષે ઘેાડીપણ અવજ્ઞા આશાતના કરે છતે અનને માટે થાય છે. આ કારણથી તે જીવાને થનારા મહા અન, તેને દૂર કરવા ખાતર આ પ્રમાણે કહેવામાં આવે છે. “ નવુનમય દ્દોષત.” તેના પ્રતે દ્વેષભાવ છેતેમ ન સમજવું.દરેક જીવેાના પ્રત્યે પૂર્ણ પ્રેમ છે પણ તે અન્નજીવા આશાતના કરી દુર્ગતિના કારણભૂત ન થાય, આ ખાતર જણાવેલ છે. ૨૨૫ાા વિવેચન. ઉપરના શ્લેાકમાં શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અયેાગ્ય જીવાને આ “ચેાગષ્ટિ સમુચ્ચય” નામને ગ્રંથ આપવા ના પાડે છે તેનું કારણ એમ ન સમજવું કે તેઓશ્રીને તેના પ્રત્યે દ્વેષભાવ છે, તેઓશ્રી તેા મહાદયાળુ છે અને તમામ જીવે! પરમપદને પામેા એજ ઇચ્છાવાળા છે, પણ સામું પાત્ર અચેાગ્ય હાવાથી તેને આ ગ્રંથથી જરાપણ લાભ થવાના ન હેાવાથી, તે વસ્તુ તેઓને નાશ કરે છે આથી તેને ન આપવી એજ ગુણ છે. તે પ્રમાણે આ ગ્રંથ જીવાના કલ્યાણને કરનાર છે પણ તેના પ્રત્યે આદર, બહુમાન, સત્કાર અને સન્માન રાખવામાં આવે તાજ, પણ જો આ ગ્રંથની અવજ્ઞા-આશાતના થેાડી પણ કરવામાં આવે તે આ અવજ્ઞાથી-આશાતનાથી મહા અનથ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272