Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 239
________________ ( ૨૨૪ ) ક્ષણે નાશ પામેલ પટ્ટાને ફરી ઉત્પન્ન થવાની પ્રત્યક્ષ વિરૂદ્ધ કલ્પના કરવી પડી. ૫૧૯૪ા આ કેવી રીતે તે બતાવે છે. क्षणस्थितौ तदैवास्य नास्थितिर्युक्तयसंगतेः ॥ नपश्चादपि सेत्येवं सतोऽसत्वं व्यवस्थितम् ।। ९९५ ।। અ. પદાને ક્ષણ સ્થિતિવાળા માને તે વિવક્ષિત ક્ષણમાં આ પદાની અસ્થિતિ નથી, પણ વિદ્યમાનતાજ છે. યુક્તિની અસંગતિ નથી, ચુક્તિ બતાવે છે, પહેલા ક્ષણે સત્વ, બીજા ક્ષણે અસત્ય, ત્રીજા ક્ષણે અસત્વના અભાવરૂપ સત્વપૂણું પ્રાપ્ત થાય છે. “શ્રાપિ” બીજા ક્ષણમાં પણ અસ્થિતિ નથી, બીજા ક્ષણમાં પણ પદા વિદ્યમાન છે. સતોસલે ’વિદ્યમાન પદાર્થને અસત્ માને તે ખીજા ક્ષણમાં અસટ્ના ઉત્પાદ થવાથી સત્યપણુંજ પ્રાપ્ત થાય છે આજ વાતનું અનુવર્તન થયા કરે છે. ૧૫ા 66 વિવેચન, ઐશ્વ દર્શનકાર દરેક પદાને ક્ષણસ્થિતિવાળા માને છે, બીજે ક્ષણે દરેક પદાર્થના નાશ થાય છે અને ત્રીજે ક્ષણે ફ્રી પદ્માની ઉત્પત્તિ માને છે. આ કલ્પના તેની અજ્ઞાનતાજ જણાવે છે, બીજે ક્ષણે તેના તેજ પદાથ જોવામાં આવે છે, પણ નાશ પામતા કાઈ જોઈ શકતુંજ નથી. આજ વાત જણાવે છે કે પદાર્થને ક્ષસ્થિતિવાળા માને છતે વિવાક્ષત ક્ષણે આ પદાર્થીની અસ્થિતિ નથી, પણ વિદ્યમાનતાજ છે, યુક્તિની અસ'ગતિ નથી પણ યુક્તિથી આ વાત જણાવે છે કે ત્રીજા ક્ષણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272