Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 242
________________ (૨૭) અહીં શાસ્ત્રકાર તેને પુછે છે કે આત્માને એકાંત નિત્ય માને છતે આ જીવની સંસારિક અવસ્થાની નિવૃત્તિ કેવી રીતે થશે? અને કર્મજન્ય સુખ દુઃખાદિકનું કતૃત્વ ભેગવવાપણું પણ કેવી રીતે બનશે ? સ્વરૂપમાં ફેરફાર થયા સિવાય કમનું ભોગવવાપણું બને જ નહિ. અને જે ફેરફાર થાય તો અનિત્ય આત્મા બની જાય. સ્વભાવમાં ફેરફાર થે એનું નામ અનિત્યતા છે. તેમજ પૂર્વના સ્વરૂપને છેડયા વગર આત્માને મુકત પદની કલપના કરવી તે પણ અયુકત છે. એકાંત સ્વભાવવાળા આત્માની બે અવસ્થા સંસારી અવસ્થા, તથા મુકત અવસ્થા કયારે પણ બની શકશે નહિ. અને બે અવસ્થા અંગીકાર કરવામાં આવે તો એકાંત એકસ્વભાવ આત્માન ક૯૫વામાં આવે છે, તેના ઉપર પાણી ફરી વળે છે. ૧૯૬ાા तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् ॥ तत्स्वभावोपमर्दोऽस्य नीत्या ताचिका इष्यताम् ॥१९७॥ અર્થ. અવસ્થા બેને અભાવ માને છતે આ સંસારી તિર્યંચાદિ ભવવાળો, આ ભવપ્રપંચથી મુકત થયેલે, આ વિભાગ જે પડે છે તે નકામે થશે. “હજમાવોમ સંસારિક સ્વભાવના ઉપમનથી–અભાવથી આ આત્માની ન્યાયથી–પારમાર્થિક રીતીથી મુકિત અંગિકાર કરો.૧૭ વિવેચન. ચાર ગતિમાં પર્યટન કરતા જીવોની, મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ સંબંધી સંસારિક એક અવસ્થા અને સંસારિક ભવપ્રપંચ ઉપાધીથી સર્વથા મુકત થવું તે બીજી મુકત અવસ્થા આ બે અવસ્થા માન્યા સિવાય આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272