Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 255
________________ ( ૨૪૦) નાને લઈ ઇંદ્રિયાને દમન કરનારા, આવા ગુણવાળા પ્રાણીએ-કુલયેાગીએ કહેવાય છે, અને તેએજ યાગમાં આગળ વધનારા સમજવા. ।। ૨૦૯ ॥ પ્રવૃત્ત ચક્ર યાગિઆનું સ્વરૂપ જણાવે છે. प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः ॥ शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः || २१०॥ અર્થ. ચાર યમે પૈકી પ્રથમના બે મે જેણે અગીકાર કરેલ છે અને બાકીના એ યમે પ્રાપ્ત કરવાના અધિ હાય છે, તેમજ અત્યંત સુશ્રુષાદિ ગુણા વડે યુક્ત જેએ હાય તેને પ્રવૃત્તચક્ર નામના ચેાગીએ કહે છે. ાર૧૦ના વિવેચન. યમ ચાર પ્રકારના છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિ ચમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ ચાર યમા પૈકી પ્રથમના બે યમે જેને પ્રાપ્ત થયા હાય અને બાકીના બે મે પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હોય અને જેનામાં સુશ્રુષા વિગેરે ગુણા હાય તેને પ્રવૃત્તચક્રયાગિ કહેવામાં આવે છે. જે પ્રાણીઓએ અહિંસાદિરૂપ યમ કરેલા હાય તેની કથા સાંભળવામાં આનંદ આવે, અને તેવા ચમ કરવાની ઈચ્છા થાય તેને ઈચ્છાયમ કહેવામાં આવે છે, ઉપશમ ભાવપૂર્વક યમનું પાલન કરવું તે બીજો પ્રવૃત્તિયમ કહેવાય છે. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે, ક્ષયેાપશમ ભાવથી અતિચારની ચિ’તારહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તેને ખીજો સ્થિરયમ કહેવામાં આવે છે. અહીં ઉપશમભાવને બદલે ક્ષાપશમભાવ પ્રાપ્ત થાય છે આ સ્થિરયમવાળે! પ્રાણી જે ચેગની ક્રિયા કરે છે તે સ્વભાવિક રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272