________________
(૧૬૯ )
નાના મેટા જેટલા પ્રાણીએ છે તેએની સૂક્ષ્મ સરખીજરાપણ પીડા ન કરવી, જેમ અને તેમ પ્રયત્નથી તેઓને બચાવ કરવા પ્રયત્ન કરવા, તેમજ તેઓને ઉપકાર કરવા પણ નિર'તર પ્રયત્ન કરવા, સારાંશ એ છે કે સામા પ્રાણીને દુઃખ થાય,તેઓના અંતઃકરણને આઘાત પાચે તેવા પ્રયત્ન કદિપણ ન કરવા, મેાટી પીડાની વાતને દૂર ગઈ, પણ અશ માત્ર પીડા ન કરવી,તેમજ તેઓના ભલા માટે તમારા તન મન અને ધનના જેટલા આપવા જોઈએ તેટલે ભાગ આપવા, આજ તમારા ભાગ્યના ઉદયની નિશાનીછે.૧૪૮૫
गुरवो देवता विमा यतयश्च तपोधनाः ॥ पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा । १४९॥
અ. માતા પિતા વિગેરે વડીલેા. સામાન્ય પ્રકાર વડે દેવા, બ્રાહ્મણેા, યતિઓ-સાધુઓ, તથા પ્રત્રજીત તાધના, આ બધા મહાત્માએ છે, તેઓની શુદ્ધહૃદયથી, તેમજ ખનતાપ્રયત્નથી યેાગ્યતાને અનુસારે પૂજાકરવી।૧૪।।
વિવેચન. કરવા ચેાગ્ય ના પ્રથમ જણાવી ગયા છીએ. તેની સાથે બીજી પણ ખાશ કરવા ચેાગ્ય બીના જણાવે છે કે, જેઓ પેાતાના ઘરમાં રહેલા માતા પિતા કાકા સાસુ સસરા વિગેરે પૂજય વડીલેા, તેના વિનય, આદર-બહુમાન વિગેરે કરે છે તેજ દેવગુરૂનું બહુ માન કરે છે, આ ખાતર પહેલવેલા વડીલેાની પૂજા બતાવી,પછી દેવઅરિહંતાદિ વિગેરે વિપ્રા બ્રાહ્મણા-બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા, ચતય-સાધુએ ચારિત્રને અંગિકાર કરેલા, તાધના-તપરૂષીધનવાળાસન્યાસી વિગેરે બધા માહાત્માઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org