________________
( ૧૦૭ )
વિવેચન. જ્ઞાનિ પુરૂષો આપણને વારંવાર ચેતાવે છે કે મહાનુભાવે જરા તપાસ તેા કરી કે સંસારમાં સુખ કયાં છે? વિષયજન્ય સુખ એક મધુનામિંદુ જેટલું છે. પણ તેના અંગે દુખ કેટલું તેને જરા વિચાર કરેા. પ્રથમ જન્મ સબંધી દુખ, એક નાના સરખા જન્મસ્થાનમાંથી બહાર નીકળતાં જે દુ:ખ થાય છે તે તે તેના આત્મા જ જાણે છે, મરણ સંબંધી દુખ પણ કાંઇ ઓછુ નથી. અતસમયે જીવ આ શરીરમાંથી જાય છે, ત્યારે જે દુખ થાય છે તે પણ તેને આત્માજ જાણે છે, તેમજ જરા-વૃદ્ધાવસ્થા, તેના દુખા વૃદ્ધપુરૂષાને જોઇને ખાત્રી કરા, વ્યાધિ કાઢ, ભગંદર વિગેરેથી પીડાતા જીવાને તપાસા, રાગેા-અજીણુ સંઘયણી વિગેરે, શાક-ષ્ટિ એવા પુત્ર સ્ત્રી વિગેરેના વિરહથી ઉત્પન્ન થએલ ચિત્તના વિકાર. આદિ શબ્દથી ભૂતપ્રેત વિગેરેના ઉપદ્રવ. આ વિગેરે અનેક દુ: ખેાના અનુભવ આ જીવ એક વિષયસુખના બિંદુ માટે કરે છે. અને બીજા જીવા પણ આ વિષયસુખથી અનેક દુઃખાના અનુભવ કરે છે એમ પ્રત્યક્ષ રીતે જોવે છે છતાં આ જીવને મેહરૂપી એવે કાઈ વિચિત્ર ગ્રહ વળગ્યા છે કે જેને લઈ-ઉદ્વેગને વૈરાગ્યને પામતા નથી. ૫૭૯ના
વળી આ જીવા શું કરે છે તે બતાવે છે. कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा ॥ दुःखे सुखधियाकृष्टा कच्छुकण्डूयकादिवत् ॥ ८० ॥
અ. વિપરીત બુદ્ધિવાળા જીવા, કુકૃત્ય-જીવ હિંસા વિગેરે આરંભાને કૃત્ય કરવા યાગ્ય જોવે છે. અને કૃત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org