________________
(૧૧૩)
ખરાબ છે એવા વિષયભેગમાં આસક્ત બની પોતાના કતવ્યને ભુલી જાય છે, આ કેટલી બધી અજ્ઞાનતા છે.u૮૫
આ વાતને હવે ઉપસંહાર કરે છે. अवेद्यसंवेद्यपद मान्ध्य दुर्गतिपातकृत् ॥ सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ।। ८५ ॥
અર્થ. જેનું સ્વરૂપ પહેલા કહી આવ્યા છીએ એવું અવેદ્યસંવેદ્યપદ છે તે અંધતાને આપનાર છે, તેમજ દુર્ગતિમાં પાડનાર છે, માટે મહાત્માઓએ સતગુરૂને સમાગમથી તથા આગમ-સિદ્ધાંતના બંધવડે આ અવેદ્યસંવેદ્ય પદ છે તેને જીતિ લેવું. ૮૫
વિવેચન. સત્ સમાગમની જરૂર દરેક દશનકારે સ્વીકારે છે. નરક ગતિમાં પડવાની તૈયારીવાળા દ્રઢપ્રહારી, ચિલાની પુત્ર, વિગેરે પણ સત્ સમાગમથી પરમપદ-મક્ષ મેળવી શક્યા છે, માટે અહીં ગુરૂશ્રી જણાવે છે કે “સત હંગામોન” અહીં એકવદ્દભાવ સમાસ કરવાથી પુરૂષ પ્રાધાન્યપણું જણાવે છે, ગુવાદિની સોબત કરી તથા શાસ્ત્રને બોધ કરી, આ અદ્યસંવેદ્યપદને પુરૂષોએ ખાસ જીતી લેવા જરૂર છે કે જેથી દુર્ગતિમાં પડવું ન પડે અને આત્મ સ્વરૂપે પ્રગટ કરવામાં જે આંધ્યતા છે–જડતા છે, તેને પણ દૂર કરી શકાય, વળી આ ચગ્યતા આ ચેથી દષ્ટિને છેડે છે; પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં અદ્યસંવેદ્યપદ જીતવું અશક્ય છે, એટલા માટે શાસ્ત્રમાં દીપ્રા દષ્ટિને છેડે જીતવાનું વિધાન છે, પણ મિત્રાદિ ત્રણ દૃષ્ટિમાં તો માત્ર ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org