Book Title: Yogadrushti Sangraha Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 3
________________ अनुक्रम પ્રકાશકીય s = 6 y ૨૦૬ १२४ १३५ योगदृष्टिसमुच्चयः योगभेदद्वात्रिंशिका योगविवेकद्वात्रिंशिका योगावतारद्वात्रिंशिका मित्रादृष्टिद्वात्रिंशिका तारादित्रयद्वात्रिंशिका कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका सदृष्टिद्वात्रिंशिका આઠ દૃષ્ટિની સજઝાય परिशिष्ट-१ पदार्थसंकलन परिशिष्ट-२ श्रीयोगदृष्टिसमुच्चयगाथावर्णानुक्रमणिका परिशिष्ट-३ श्रीयोगदृष्टिद्वात्रिंशिकागाथावर्णानुक्रणिका 6 ઝ છે ના છ આપણાં મહાનું સદ્ભાગ્યે આપણને પૂ. આ. શ્રીહરિભદ્રસૂ.મ. અને પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. આ બે મહાપુરુષોનાં શાસ્ત્રો સાંભળવા અને વાંચવા મળે છે. આ બે મહાપુરુષો જો શાસનમાં થયા ન હોત તો આપણને કેટકેટલાં શાસ્ત્રીય રહસ્યો સમજવા ના મળત તેની કલ્પનામાત્રથી પણ શાસપ્રેમીઓને ગભરામણ થઈ આવે. બંને મહાપુરુષોએ દરેક દિશાએથી પ્રભુશાસનને સમૃદ્ધ કર્યું છે. શ્રીયોગદૃષ્ટિ સંગ્રહ નામનો પ્રસ્તુત ગ્રંથ આ બંને મહાપુરુષોએ, આઠ યોગદષ્ટિના વિષયમાં જે શાસ્ત્રો રચ્યાં છે તેનું સંપાદન છે.. નવસ્તકુર્તષ: આ બહુ જાણીતી વાત છે. શ્રીહરિભદ્રયોગદૃષ્ટિ અને શ્રીયશોયોગદૃષ્ટિના ગ્રંથ ઉપલબ્ધ છે જે સૌ જાણે છે. એ ગ્રંથો એકીસાથે હાથમાં હોય તેવું યોજકત્વ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિદ્વાનું શિષ્યરત્નો પ્રવચનકાર બંધુ બેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજીમ. એ દાખવ્યું છે તે આ ગ્રંથનાં અવલોકનથી સમજી શકાશે. સુવિશાલગચ્છાધિપતિ, પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજની મંગલ પ્રેરણાથી, શ્રીનાયગાંવ જૈન સંઘની બેનો, શ્રીદાદર(ઇસ્ટ) જૈન સંઘની આરાધક બેનોએ શ્રીમહોદયસૂરિગ્રંથમાળાના બારમાં પુષ્પ તરીકે પ્રકાશિત થઈ રહેલાં આ પુસ્તકમાં લાભ લીધો છે. સાથોસાથ, પૂ. ગચ્છાધિપતિશ્રીમદના આશાવર્તિની પૂ. વિદુષીસાધ્વીજી શ્રી ફાલ્ગનચંદ્રાશ્રીજીમ.ની પ્રેરણાથી શ્રીલક્ષ્મીવર્ધક જૈન સંઘે પણ આ ગ્રંથમાં લાભ લીધો છે. અમે આ સૌની અનુમોદના કરીએ છીએ. જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ ગૃહસ્થો યોગ્ય વિવેક જાળવીને વાપરશે તેવી વિનંતી છે. પ્રવચનપ્રકાશન જ २१३ २४३ २४८Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 131