Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ | શમણ છે કે ગો જેઓશ્રી પરમાત્માના ભક્ત છે. જ જેમના રોમેરોમ પરમાત્મભક્તિથી રંગાયેલા છે. ' જે અપ્રમત્તભાવે સાધના કરવા દ્વારા જેમનું જીવન વિશુદ્ધિને પામ્યું છે. જેઓશ્રી સુવિશુદ્ધ પુણ્યના સ્વામી છે. તે અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજા # જેઓશ્રી જૈનશાસનમાં ગીતાર્થતાના શિખરે બિરાજે છે. જ જેઓશ્રીનું સુવિશુદ્ધ જીવન જીવંતશાસ્ત્રને જણાવે છે. કે જેઓશ્રીના ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ભાવ તરફ જવા. હરણફાળ ભરી રહ્યા છે. આલોચના પ્રાયશ્ચિત્ત દ્વારા જેઓશ્રી અનેક આત્માને વિશુદ્ધ કરી રહ્યા છે. તે સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવશ્રીજયઘોષસૂરિજી મહારાજા. જ જેઓશ્રીએ શ્રી આચારાંગસૂત્રમાંથી અભૂત સાધનામાર્ગ જગતને બતાવ્યો છે. જ દેવચંદ્રજી અને આનંદઘનજીના સાહિત્યથી જેઓશ્રીને ભક્તિયોગનું ઉડાણ લાવ્યું છે. સરળતા, નિખાલસતા અને અકૃત્રિમ હાસ્યથી જેઓશ્રી એક ક્ષણમાં સામાના દયને જીતી લે છે. જગતની વચ્ચે રહેવા છતાં જગત જેમનામાં રહેતું નથી તે યોગમાર્ગના પરમ સાધક આચાર્યદેવશ્રીયશોવિજયસૂરિજી મહારાજા. આ ત્રણે પવિત્ર અને નિકટ મોક્ષગામી મહાપુરુષના કરકમલમાં પ્રસ્તુત ત્રીજો ભાગ સાદર - સમર્પણ કરતાં આનંદ ઉભરાય છે. - પંળ્યાસ મુક્તિદર્શન વિજય. II Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 482