Book Title: Yogadraushtina Ajwala Part 1 Author(s): Muktidarshanvijay Publisher: Vardhaman Seva Nidhi Mumbai View full book textPage 4
________________ સાદર સમર્પણ જેમની કૃપાના એક લેશમાત્રથી મારા જીવનમાં માર્ગનો કંઈક ઉઘાડ થયો, માધ્યસ્થ પરિણતિ વિકસિત થઈ, ઉત્સર્ગ–અપવાદ; નિશ્ચય વ્યવહારની મર્યાદા સમજાઈ, એકાંતવાદની પકડ છૂટી તે પરમ ઉપકારી પરમ ગીતાર્થ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના કરકમળમાં આ પુસ્તક સમર્પણ કરતાં અતિ આનંદ અનુભવું છું. કૃપાકાંક્ષી મુક્તિદર્શનવિજયજી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 434