________________
સાદર સમર્પણ
જેમની કૃપાના એક લેશમાત્રથી મારા જીવનમાં માર્ગનો કંઈક ઉઘાડ થયો, માધ્યસ્થ પરિણતિ વિકસિત થઈ, ઉત્સર્ગ–અપવાદ; નિશ્ચય વ્યવહારની મર્યાદા સમજાઈ, એકાંતવાદની પકડ છૂટી તે પરમ ઉપકારી પરમ ગીતાર્થ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના કરકમળમાં આ પુસ્તક સમર્પણ કરતાં અતિ આનંદ અનુભવું છું.
કૃપાકાંક્ષી મુક્તિદર્શનવિજયજી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org