Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 84
________________ બન્યા. વિદ્વેષ બન્યા. સર્વજ્ઞ બન્યા. સચરાચર સૃષ્ટિના જ્ઞાતા બન્યા. તેમના કેવળજ્ઞાનનો મહિમા કરવા દેવો ધરતી ઉપર દોડી આવ્યા; પણ સાધુવેશવિના વંદનાશી રીતે થાય? તોતો ક્યારેકદંભ પોષાય:માત્રનિશ્ચય ન ચાલે. વ્યવહાર પણ જોઈએ જ. દેવોએ ધર્મરાજાને સાધુવેશ આપ્યો. ધર્મરાજાએ ગૃહસ્થપણાના વાઘાં ઉતાર્યા. સાધુનો વેશ ધારણ કર્યો. દેવોએ રચેલા સુવર્ણકમળ ઉપર બેસીને ધર્મદેશના ફરમાવી. અનેક જીવોનો ઉદ્ધાર કરતાં તેઓ આ ધરતી ઉપર વિચરવા લાગ્યા. . છેવટે, આયુષ્ય પૂર્ણ થતાં, બાકીના ચારે અઘાતી કર્મોને ખપાવીને તેઓ મોલે સિધાવ્યા. સિદ્ધ - બુદ્ધ - મુક્ત બન્યા. તેમના આ જીવનમાંથી ભોગોપભોગ વિરમણ વ્રતના મહિમાને જાણીને આ વ્રતનો સ્વીકાર કરીને સૌ જીવો સિદ્ધ - બુદ્ધ અને મુક્ત બનો, તેવી શુભભાવના. 'પૂ.પં.શ્રી મેઘદર્શન વિજયજી મ.સાહેબને આપણે આપણા કલ્યાણમિત્ર બનાવવા અને તેમની પ્રેરણા વારંવાર મેળવવા, ઈચ્છતા હોઈએ તો નીચેની FREE SMS aqui asil Join Kalyanmitral અને 09219592195 hr 567678 પર SEID કરો. Kalyanmirat ali FACE BOOKમાં કલ્યાણમિત્ર જુઓ ૮૧ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118