________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તાપ जीवाइ भाववाओ, बंधाइ पसाहगोय इह तावो । एएहि परिसुद्धो धम्मो धम्मतणमुवेइ ॥१॥ जीवादिभाववादो बंधादिप्साधकश्च इह तापः । ર્તિ પરિશુદ્ધ, ધHfધર્મત્વમુપૈતિ શા
ભાવાર્થ : જીવાદિભાવ વાદ કહેવાય છે, અને બિંધાદિકનો પ્રસાધક હોય તે અહીં તાપ કહેવાય છે. એ ઉપરોક્ત ભાવવડે કરી વિશુદ્ધિને પામનાર ધર્માધર્માત્વપણાને પામે છે.
કષાદિકની શુદ્ધિ આ પ્રકારે છે. મન, વચન, કાયાના યોગથી કરવું, કરાવવું, અનુમોદન કરવું, એ વડે કરીને અર્થ અનર્થના આશ્રયવડ કરી આજન્મ પર્યત સૂક્ષ્મ બાદર જીવોના પ્રાણાપિપાતને પ્રતિષેધ, રાગાદિ નિગ્રહ, અપ્રતિઘ હેતુભૂત, ધ્યાન તપનો જે શાસ્ત્રને વિષે વિધિ હોય તે કષશુદ્ધમ્ પાહિ જે શાસ્ત્રને વિષે સક્ષ્માદિ સમગ્ર વિષય સાવદ્ય પ્રતિષેધ છે, અને રાગાદિકને ઉછાહ કરનાર ધ્યાનાદિક
છે તે કષશુદ્ધ કહીયે, અને જે શાસ્ત્રને વિષે એવા પ્રકારે પ્રતિષેધ વિધિ ન હોય તે કષ શુદ્ધ ન કહેવાય યથાप्राणिप्राणिज्ञानं घातकचितं तद्गतचेष्ठा । પ્રપોશ વિપ્રયો, પંચમ: શ્રાપને હિંસા છે.
ભાવાર્થ : પ્રાણીયો તથા પ્રાણિયોનું જ્ઞાન તથા ઘાતકનું ચિત્ત તથા પ્રાણિઘાત કરવાની ચેષ્ટા કરવી તથા પ્રાણ થકી વિયોગ કરવોએ પાંચ કરાણથી હિંસાની પ્રાપ્તિ થાય છે.
વળી કહ્યું છે કે હાડકા વિનાના જીવોનું ગાડું ભરે, ને મારે તો એક જીવની હિંસા થાય, આવો જયાં વિસંવાદ છે તે જ અસત્ય છે, તો પછી સર્વજ્ઞપણાનું કહેવું શું ? એ પક્ષ કાંઈ બલવાન નથી, વળી બુદ્ધને પણ મહાદેવપણા થી, કારણ કે તેના શિષ્યો કહે છે કે, સર્વેદેખો, અગરન દેખો, ઇષ્ટ પદાર્થને દેખો, એટલે બસ, કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org