________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રહેલો હોય છે. તો પણ જેવી જોઇએ તેવી વાણી ભીંતમાંથી નીકળી છે. આ પણ અસંભવિત છે, કારણ કે કુડ્યાદિક થકી નીકળેલી વાણી આપી ઉપદિષ્ટા ન થાય, માટે જે શાસ્ત્રને અપ્રમાણ ગણવા લાયક છતાં પ્રામાણ્ય પણું માનવા ગણવા લાયક માને છે, તે અપૌરુષેય વચન છે, શાસ્ત્રને વિષે કષ, છેદ, તાપ આ ત્રણથી પરીક્ષા કરી જેમ સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ અહીં પણ ધર્મની પરીક્ષા કરાય છે.
૧. પ્રાણિવધાદિક પાપસ્થાનોનો જે પ્રતિષેધ તથા ધ્યાન અધ્યયનાદિકનો જે વિધિ તે ધર્મ કષ કહેવાય છે. ૨. બાહ્ય અનુષ્ઠાનવડે કરી જે તેના નિયમથકી બાધાને ન પામે અને પોતાના નિયમથકી શુદ્ધતાનો સંભવ જણાવ, તે ધર્મને વિષે છેદ કહેલ છે. ૩ તથા જીવાદિક ભાવને વદનાર, અને બંધાદિકનો પ્રસાધક, અહીં તાપ કહેલ છે. આ ત્રણ વડે કરી શુદ્ધિને પામેલ ધર્મ શુદ્ધ ધર્મ કહેવાય
મન, વચન, કાયાના યોગોથી, કરવું, કરાવવું, અને અનુમોદન કરવું, તેનાથી અર્થ અનર્થના આશ્રયથકી ઉત્પન્ન થયેલ સૂમ બાદરના જીવોના પ્રાણાતિપાતાદિકનો પ્રતિષેધ તથા રાગાદિક નિગ્રહના અપ્રતિહેતુભૂત ધ્યાન-તપનો વિધિ જે શાસ્ત્રને વિષે આવે છે, તે કષશુદ્ધ કહેવાય છે. જેના અંદર સૂક્ષ્મ પણ સર્વથા પ્રકારે સાવદ્ય કર્મને વિષે પ્રતિષેધ છે, તથા રાગાદિને ઉદ્ધાર કરવાવાળુ ધ્યાનાદિક છે તે જ કષશુદ્ધ કહેવાય છે અને એવા પ્રકારે કષશુદ્ધ વિધિ જેને વિષે ન હોય તે કષશુદ્ધ કહેવાય નહિ, કારણ કે જેને વિષે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન, ઘાતક ચિત્ત, ઘાતગત ચેષ્ટા, પ્રાણથકી વ્યવપરોપણ એટલે પ્રાણવિયોગ-આ પાંચથી હિંસા થાય છે. વળી રાગદ્વેષ કષાય, અસ્ત્રવાદી ક્રિયાને વિષે, વર્તમાન જીવોના ઇહલોક પરલોકનાં અપાયાદિક દુઃખાદિકને જાણ છે. પિપરિવ છે "ય છે ઇત્યાદિ એ પાપવડે કરી જે બાધક થતો નથી, અર્થાત્ તેનાથી મુક્ત
M૧૦૦
100
%
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org