Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 347
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, પૃથ્વીને વિષે વિસ્તારવાળી કીર્તિ ઉત્પન્ન થાય છે, પ્રાયશ્ચિતનું આચરણ કરવાથી એવા પ્રકારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માટે અવશ્ય પ્રાયશ્ચિત લેવું જોઇએ (૩) દસ પ્રકારના પ્રાયશ્ચિત કહેલા છે. વ્યવહાર સૂત્ર જિતકલ્પ આચારદિનકર, ગચ્છાચાર પન્ના વિગેરે ગ્રંથોને વિષે વિસ્તારથી પ્રાયશ્ચિત્તનો અધિકાર લખેલ છે નો વિશેષ જાણવાની ઇચ્છાવાળાયે સૂત્રો તથા ગ્રંથોને અવશ્ય જોવા જોવાથી કાંઈ પણ વળે નહિ પરંતુ દોષો લાગેલા હોય તેનું અવશ્ય પ્રાયશ્ચિત લઈ આત્મશુદ્ધિ કરી ભવ્યાત્મા જીવોએ સદ્ગતિ મેળવવા ચુકવું નહિ. ग्रंथकार प्रशस्ति इतिश्रीमत्तपागच्छपूर्वाचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्यवर्यं १००८ श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यवर्य १००८ श्रीमान्गुलाबविजयजी महाराज शिष्य मुनिमणिविजयजीकृत विविधविषय विचारमाला नामक पष्ठो भागः समाप्तिमगमत्, श्रीदर्भावत्यां नगम् िश्रीमान् लोढणपार्श्वनाथस्वामीप्रसादात् श्रीमन्महावीरस्य २४६८ तमे वर्षे भाद्रपदमासे शुक्लपक्षे पूर्णिमाया शुक्रवासरे अयं ग्रंथः वाचकवर्गस्य कल्याणकारको મૂયાત્. ( પુનઃસંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. ૩૨૪ ૩૨૪ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348