________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સુખ મેળવી શકાય. ૩.
Wણી પ્રમાણે ફળ अभ्याख्यानात्खरो भावी, श्वावा भवति निंदकः । परभोक्ता कृमिर्भावी, कीटो भवति मत्सरी ॥१।। उपदेश प्रासादे
ભાવાર્થ : કોઇને જુઠા આળ આપવાથી ખર, ગધેડો થાય છે. અને પરની નિંદા કરવાથી કૂતરો થાય છે. તથા પરનું ભોજન કરવાથી કૃમિ થાય છે અને પરના ઉપર મસર - ઈર્ષા કરવાથી કીડો થાય છે.
મર્મ પ્રકાશ ન રવો.) गुह्यवाक्यं न वक्तव्यं, कदाचिदपि धीधनैः । યમર્મવાનાન્ન, મામ્ સ્ત્રીકૃતિ વાળુ 1
ભાવાર્થ : જેને બુદ્ધિરૂપી ધન હોય તેવા ઉત્તમ જીવોએ કદાપિ કાળે કોનું ગુહ્ય વચન બોલવું નહિ. કારણ કે મર્મ કથન કરવાથી પોતાની સ્ત્રીનું મરણ થયું અને તેથી વાણિયો દુ:ખનો ભોકતા થયો, માટે કોઇએ કોઇ દિવસ કોઈના મર્મને પ્રકાશવો નહિ.
(વાસ ક્યાં ક્રવો અને ક્યાં ન ક્રવો.) सद्धर्मदुर्गसुस्वामि, व्यवसायजलेन्धने । स्वजातिलोकरम्ये च, देशे प्रायः सदा वसेत् ॥१॥ गुणिनः सूनृतं शौचं, प्रतिष्ठागुणगौरवम् । अपूर्वज्ञानलाभश्च,यत्र तत्र वसैतेसुधी ॥२॥
ભાવાર્થ : જે દેશને વિષે શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ હોય, સારો કીલ્લો હોય, સારો સ્વામી હોય,વ્યાપાર પાણી ઇંધન હોય, પોતાની જાતના વસનારા લોકોવડે જે દેશ મનોહર, હોય ત્યાં પ્રાયઃ કરીને સદા વાસ કરવો. ૧ જયાં ગુણી પુરૂષો હોય, સત્યવાદીઓ હોયપવિત્રા પણું
૧૫૭
ભાગ-૬ ફર્મી-૧ ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org