Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 270
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૧૧૦૨ – સમુદ્દાતગત જીવ આયુથી અધિક હોવાથી વિષમ વેદનીયાદિ-૩ કર્મને અપવર્તનાથી તોડીને આયુ.ના સમાન કરે છે બંધાયેલા કર્મદ્રવ્યો અને કાળરૂપ સ્થિતિ વેદનીયાદિની તેની સાથે સમાન કરતો એમના વિશિષ્ટ દલિકનિષેકથી અંતર્મુહૂર્ત સ્થિતિક સર્વ કરે છે. વેદાતા આયુષ્યના જેટલા સમયો બચે છે, તેટલા સમય સમાનથી, દલિક આશ્રયીને અસંખ્યગુણ, પ્રથમ સમય નિષિક્ત દલિકથી દ્વિતીય સમય નિષિક્ત અસંખ્યગુણ છે. તેનાથી પણ ત્રીજા સમયે એમ ચરમસમયો નિષિક્ત અસંખ્યગુણ. સામ અસંખ્યગુણ સ્થાનાંતર પ્રસિદ્ધ ગુણશ્રેણીથી વેદનીયાદિ ૩ કર્મને કેવલજ્ઞાના ભોગથી જાણીને એવી રીતે રચે છે, કે જેમ આગળ કહ્યા મૂજબ પૂર્વરચિત એ શૈલેષીમાં પ્રતિ સમય ખપાવતો ચરમ સમયે એ સર્વ ખપાવશે. વેદનીય ચરમ સમયે 000000000 ચરમ સમયે ચરમ સમયે ૪ થા સમયે ૩ જા સમયે ૨ જા સમયે ૧ લા સમયે 00000000 ૦૦૦૦૦૦૦ 000000 ૦૦૦૦૦ ૦૦૦૦ 000 નામ 000000000 00000000 - ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦ ૦૦૦૦૦ oooo ગોત્ર ૦૦૦૦૦૦૦૦૦ ( ગુણ શ્રેણી સ્થાપના→ આયુષ્યની ગુણશ્રેણી નથી હોતી, પણ જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય છે એટલે તેની આમ સ્થાપના છે ૦૦૦ 00000000 ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦ ૦૦૦૦૦ ૦૦૦૦ આયુષ્ય 000 ૨૫૧ 0000 ૦૦૦૦૦ ૦૦૦ પ્રશ્ન-૧૧૦૩ – કર્મલઘુતાનો સમય કેટલો ? ઉત્તર-૧૧૦૩ આયુ કર્મલઘુતાનો સમય અંતર્મુહૂર્ત છે. જઘન્યથી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અવશેષ નિજાયુ જાણી તેમનાથી અધિક વેદનીયાદિ કર્મસ્થિતિ વિધાત માટે કેવલી સમુદ્દાત શરૂ કરે છે. કેટલાક આચાર્યો જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ-૬ માસ કાળ માને છે તે બરાબર નથી. આગમવિરોધ છે. કારણ કે સમુદ્દાત પછી ત્યાં શૈલેષી અને તે પછી સિદ્ધ ગમન માનેલ છે તો ૬માસનું આયુષ્ય ક્યાંથી ? વચ્ચે વિક્ષાથી ૬ માસે ઘટે જ છે ને ? ૦૦૦૦૦૦ 0000000 ૦૦૦૦૦૦૦૦ 000000000 પ્રશ્ન-૧૧૦૪ ઉત્તર-૧૧૦૪ સમુદ્દાતથી પાછો ફરીને શરીરસ્થને પ્રાતિહારક-પીઠફલકાદિનું ‘વાયગોનું ગુંગમાળે આ છેા વા, છેખ્ખા વા, વિદ્નેા વા, નિશીખ્ખા વા, તુટ્ઠિખ્ખા વા, અનુષટ્રિબ્બા વા, સંવેગ્ગા વા, પાડિહારિયું પીઢતાં, સંથારાં પબિષ્ન' વગેરે પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રત્યર્પણ જ કહ્યું છે. નહિ તો ૬માસ આયુ બાકી હોવાથી ચિરજીવિતત્વમાં

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304