________________
વંદનાદિ વિનયને યોગ્ય છે... ઈત્યાદિ સામાચારીપ્રકરણથી સમજી લેવું જોઈએ. ૨૯-૧૩
લૌકિક દષ્ટાંતથી લોકોત્તર વિનયની કર્તવ્યતાનું સમર્થન કરાય છે
शिल्पार्थमपि सेवन्ते, शिल्पाऽऽचार्यं जनाः किल । धर्माचार्यस्य धर्मार्थं, किं पुनस्तदतिक्रमः ॥२९-१४।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય એવો છે કે લોકો ખરેખર જ શિલ્પ સ્થાપત્ય વગેરે કલાઓના ગ્રહણ માટે શિલ્પાદિ કલાઓના જાણકાર એવા આચાર્યોની સેવા કરે છે. તો પછી ધર્મની પ્રાપ્તિ માટે ધર્મના યથાર્થ પ્રરૂપક એવા આચાર્યભગવંતોની સેવાનું ઉલ્લંઘન કઈ રીતે કરે ? અર્થાત્ ન જ કરે.
સામાન્ય રીતે મિથ્યાત્વાદિના કારણે જેમનામાં વિશિષ્ટ વિવેક પ્રગટ્યો નથી, એવા લોકો માત્ર આ ભવમાં જ કામમાં આવનારી એવી કલાઓને પ્રાપ્ત કરવા માટે આકોશ, તિરસ્કાર, શિક્ષા વગેરેનાં અનેક કષ્ટો સહન કરવા પૂર્વક શિલ્પાચાર્ય વગેરેનો વિનય કરતા હોય છે. તો પછી જેઓ ખરેખર જ ધર્મના અર્થી છે, સમ્યગ્દષ્ટિ હોવાથી વિશિષ્ટ વિવેકથી સંપન્ન છે અને ધર્મને પ્રાપ્ત કરવા માટે
KOSAM S
MS
2'
૧૮ O
+
N
OF 'MS '
R *
'
* *
* *
*
'' * * *