________________
વિનયનું અહીં વર્ણન કરાય છે. સામાન્યતઃ વિનયનું નિરૂપણ આ પૂર્વે કર્યું છે.
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વિનય, શ્રત, તપ અને આચારને વિશે મુનીશ્વરોએ ચાર પ્રકારની સમાધિ વર્ણવી છે.
પુર૯-૨૧
વિનયસમાધિ આહાર જણા
જ
કહીની સાત અમદા*
शुश्रूषति विनीत: सना पोवाडबुध्यते । .... यथावत्कुरुते चाऽर्थ मदेन च न माद्यति ॥२९-२२॥
“વિનીત બનીને ગુરુના અનુશાસનને સાંભળવા ઈચ્છે છે. વિનીત થઈને સારી રીતે જાણે છે. સાંભળેલા તત્ત્વને શાસ્ત્રાજ્ઞા મુજબ કરે છે અને મદથી છકી જતો નથી.'આ પ્રમાણે બાવીસમા લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિનયમાં સમાધિ ચાર પ્રકારની છે. ભવનિતારક પૂ. ગુરુભગવંત જ્યારે જ્યારે પણ આપણું
અનુશાસન કરે ત્યારે ત્યારે તે અનુશાસન સ્વરૂપ વચનને વિનયપૂર્વક સાંભળવાની જે ઈચ્છા છે, તે વિનયસમાધિનો પહેલો પ્રકાર છે.
ધાર્યા કરતાં ઘણું અઘરું કામ છે, શુશ્રષાસ્વરૂપ પ્રથમ વિનયસમાધિને પ્રાપ્ત કરવાનું. આપણી ઈચ્છા મુજબ
S
S>
*
' *
ST *
* *
* *