Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 13
________________ પાઈય ટીકા રચી છે. જેમાં અનેક વાદસ્થળો છે જેને અભ્યાસ કરનાર કેઈથી જિતાતો નથી. આ લેખિકાએ જે ‘ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા લખી છે તેને અભ્યાસ કરી અનેક ભવ્યાત્માઓ પોતાની મેક્ષ-માર્ગની મંજિલ જલદી પૂર્ણ કરે અને લેખિકાના શ્રમને સફળ કરે. " લેખિકા હજી પણ આવા અનેક આગમ ગ્રાનાં રહને ગ્રન્થસ્થ કરીને આત્માઓને માર્ગસ્થ કરવાને લાભ મેળવે. તેઓને મારા અંતઃકરણના આશીર્વાદ છે કે જિનવાણીનાં રહસ્યને સરમ્ભાષામાં રજૂ કરવાની દિન-પ્રતિદિન તેમની શક્તિ વધતી જાય અને તેઓ શાસનભકિત, ગુરુભક્તિ અને શ્રુતભક્તિ દ્વારા શાસન પ્રભાવના કરી પરમ પદની સાધનાને પરમપંથ શીધ્ર પૂર્ણ કરવામાં સફળ બને. ” આચાર્ય વિકમસૂરિ તા. ૩–૨-૮૫ વાપી જૈન ઉપાશ્રય.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 416