Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 11
________________ શુભાશિષ લે. પૂ. પા. તીર્થ પ્રભાવક ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. - આજના યુગજન્મીઓને કંઈ ને કંઈ વાચન તે જોઈએ જ છે પણ આજે એવાં એવાં પુસ્તકો લખાઈ રહ્યાં છે જેના વાચનથી અનેક આત્માઓ વ્યસનમાં વિલાસમાં સ્વછંદતામાં જોડાઈ જાય છે અને આ લેક તથા પરલેકને બગાડી નાખે છે. આવાં પુસ્તક તે ઘરઘર ને જેગેજગે બુકસેલરને ત્યાં પ્રાપ્ત થઈ શકે છે પણ આવાં અશ્લીલ અને આત્મઘાતક વાચનેથી આજના સમાજને બચાવવાની ખૂબ જરૂર છે. સાચું સુસંસ્કારી વાચને ઠેર ઠેર પ્રાપ્ત થાય તેવાં પુસ્તક લખવાની અને છપાઈને સહુને સુલભ થાય તે પ્રમાણે કરવાની જરૂર છે. જેટલા જોરથી સ્વછંદતાને પિષનારાં પુસ્તક બહાર પડે છે તે કરતાં પણ વધારે જોરદાર પુસ્તક ખૂબ ખૂબ પ્રગટ કરવાં જોઈએ. પણ....એવાં આત્મસન્મુખ બનાવનાર પુસ્તકોના લેખકે પણ આજે જૂજ છે. તેમાં પણ આવા આગમ ગ્રન્થનાં રહસ્યને લઈને પુસ્તક લખનાર લેખકે તે ગણ્યાગાંઠયા જ છે. તેમાં પણ આપણા આ ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકો લખનારા લેખિકા તે આ એક જ છે એમ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 416