Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આશીર્વચન કદમ્બગિરિ ૨૩-૨-૧૬ શ્રી રશ્મિબેન, ધર્મલાભ. કુશળ હશો. તમે મોકલેલ “સમ્યગ્દર્શન' વિશેનું તમારું લખાણ મળ્યું છે. જોઈ ગયો છું. તમે બહુ જ મુદ્દાસર અને જૈન શાસ્ત્રોને પૂર્ણપણે અનુસરીને વિષય ચર્યો છે. સરળ તેમજ સુઘડ રીતે તમે સમ્યકત્વ વિષે રજુઆત કરી છે. ભાષા પ્રાંજલ તથા શૈલી રોચક છે. અભિનંદન. - આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 172