Book Title: Tattvavichar Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ હોય છે તે જણાવી છે. પશ્ચાત્ આહારી અને અનાહારી છેવોનું સ્વરૂપ બતાવ્યું છે. જય મા પૂર સુધી દેવતાઓનું સ્વરૂપ વર્ણવ્યું છે અને કર મા પૃષ્ઠથી ૪૮ મા પુટ સુધી નરકનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ૫૦ મા પૂછથી પ૬ પૃષ સુધી મનુષ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ૫૬ મા પૃથી તે ૬૭ મા સુધી તિર્યંચનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૬૭ મા પૂછથી અજીવ તત્વના સ્વરૂપને પ્રારંભ થાય છે. ૬૮ મા પૂછથી કાળતત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૭૦ મા પૃષ્ઠથી પુણ્ય તત્વનું સ્વરૂપ શરૂ થાય છે. ૭૫ મા પૃષ્ઠથી પાપ તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. ૮૨ મા પૃષ્ઠથી આસવ તરવનું સ્વરૂપ શરૂ થાય છે. ૮૫ મા પૂછથી સંવર તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. પૃ૪ ૯૨ થી નિર્જરા તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. પૃઢ ૯૫ માથી બંધ તત્વનું સ્વરૂપ શરૂ થાય છે અને પૃત્ર ૯૯ થી મોક્ષ તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે અને પૂરું ૧૦૩ થી ૧૦૪ સુધી અંત્ય મંગલની રચના છે. એ પ્રમાણે નવ તત્વનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રન્ય બીજીવાર છપાવવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે પ્રથમવૃત્તિની કોપીઓ ખપી ગઈ હતી અને મળતી નહોતી તેથી અનેક શ્રાવકના આગ્રહથી તત્ત્વવિચાર પ્રત્યેની દ્વિતીયાવૃત્તિ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી બહાર પાડવામાં આવી છે. આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિમાં નવ તત્વ વિષયની અનુક્રમણિકા પૂછવાર છપાવવામાં આવી છે. આ પુસ્તકની દિતીયાવૃત્તિનાં પ્ર સુધારવામાં સાણંદ નિવાસી શ્રાવક સંઘવી શા. કેશવલાલ નાગજીએ સારી મહેનત લીધી છે અને અમને પ્રફ સુધારવામાં સારી મદદ કરી છે. આ પુસ્તકમાં જે કંઈ જિનાજ્ઞાવ રૂદ્ધ લખ્યું હોય છપાવ્યું હોય તે તે ગીતાર્થ આચાર્ય સુધારો For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 126