Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 4
________________ ભૂમિ કા * ૧ તત્વ અર્થ અધિગમા [ 1 ] વિશ્વ: જગતઃ ૧ બહાર નજર ફેંકતા જ અનંત અનંત નાના–મોટા પદાર્થો આપણી સૌની નજરે ચડે છે. ગઈકાલના કેટલાયે આજે જોવામાં આવતા નથી. ત્યારે કેટલાક આજે જ નવા-સવા દેવામાં આવતા હોય છે. છતાં તેઓના યે દેખાવમાં-સ્વરૂપમાં કાંઇ ને કઈ ફરક જરૂર દેખાતા હોય છે. ૨ કેટલાક કેઇના બનાવેલા હેય છે, ત્યારે કેટલાક વાદળાં વગેરે પિતાની મેળે જ એટલે કે આજુબાજુના પવન-હવા-પ્રકાશ વગેરેના સંયોગોને લીધે જુદા જુદા આકાર ધારણ કરતા હોય છે. એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. [ 2 ] સચેતન: અચેતન: વિશ્વ ૧ શા આપણું નજરે ચડતા પદાર્થોમાં કેટલાક ઉદ્દેશપૂર્વક-હેતુપૂર્વક-સમજણપૂર્વક–પોતાની હિલચાલ કરતા હોય છે. આ ત્યારે કેટલાક એમ ને એમ પડ્યા હોય છે, ક્યારેક તેમાંના પણ સીધી રીતે કે આડકતરી રીતે અન્યની પ્રેરણાથી હિલચાલ કરતા હોય છે, તેમાં હિલચાલ ચાલતી હોય છે. [ ૩ ] સચેત-વિશ્વ ૧ સમજપૂર્વક હિલચાલ કરનારાઓમાં સુખ-દુઃખની લાગણી જણાતી હોય છે, તે ઉપરાંત બીજી પણ ઘણી જાતની લાગણીઓ લેવાનું યે જણાતું હોય છે. આવા પદાર્થો–સચેતન પદાર્થો કહેવાય છે. કેમકે-બહારથી જગતમાંના તમામ પદાર્થોમાં એક જાતનું સરખાપણું જણાવા છતાં, કેટલાકમાં સચેતનતાલાગણી હોવાની પ્રતીતિ-ખાત્રી થાય છે. તેથી, તે બીજા પદાર્થો કરતાં જુદી જ જાતના પદાર્થો હોવાની સૌ કોઈને ખાત્રી થાય છે. જો કે સચેતન પદાર્થો પદાર્થો પણ પાછા કઈવાર અચેતન થઈ જતા જોવામાં આવે છે. પછી તે કદી સચેતન રૂપમાં દેખાઈ શકતા જ નથી. કરોડો-અબજો–વર્ષે પણ તે પ્રથમ દેખાતે સચેતન પદાર્થ બરાબર અચેતન દેખાયા પછી સચેતનપણે કદ્દી જોવામાં આવતા નથી. લેવામાં આવી શકે જ નહીં. કારણ કે તેની લાગણીઓ અનુસાર પ્રેરણા કરનારૂં પ્રેરકતત્ત્વ-ચેતનતત્વ તેમાંથી ચાલ્યું ગયું હોય છે. તેથી એક વખતનું સચેતન શરીર અચેતન જણાય છે. ૧ અચેતનનું દષ્ટાંત-ચાવી આપ્યા વિનાનું ઘડિયાળ, પુસ્તક, કબાટ. ૨ બીજાની પ્રેરણાથી હિલચાલ કરનાર અચેતન, સચેતન માણસે ચાવી આપેલું ઘડીઆળઃ સ્વયં Jain Education Inte સંચાલિત શસ્ત્ર વગેરે.. For Private & Personal Use Only ' WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 223