Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 4
________________ - ક આરેગ્ય, વ્યાસ અને સંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિવ માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક - કેમ , * * * છે છે વ્યાયામ * * * * વાર્ષિક લવાજમ – હિંદમાં રૂ. ૨-૮-૦ પરદેશ શિલિંગ-પ. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે ખર્ચાતી મેટી રકમને તે બચાવ કરશે. | ગમે તે માસથી તેના ગ્રાહક થઇ શકાય છે. લખે – વ્યવસ્થાપકઃ વ્યાયામ કાર્યાલય, મુજુમદારને વાડે, રાવપુરા, વડોદરા. *મ હા ગુ જ રા ત” સિંધમાં વસતા ત્રણ લાખ જેટલા ગુજરાતીઓનું સુપ્રસિદ્ધ મુખપત્ર (સામાહિક) છે જેમાં સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શરીર કેળવણી, બાળજગત, સ્ત્રી સંસાર—વિગેરે વનને લગતા દરેક વિષયોની સુંદર છણાવણ થાય છે. • જાણીતા સાહિત્યકાર શ્રી. ડુંગરશી ધરમશી સંપટ દર અઠવાડિયે યુદ્ધ પરિસ્થીતિ આબેહુબ રીતે વર્ણવે છે. • 'જન્મભૂમિ' અને “બહુરૂપી' શબ્દરચના હરિફાઇઓના સચોટ ઉકેલે અને દલીલ એક નિષ્ણાત તરફથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. • “મહાગુજરાત' બુદ્ધિવર્ધક ખૂહ હરિફાઈ વગર દાખલ ફીએ સુંદર ઈનામ મેળવી આપે છે. • એના દત્સવી અને બીજા ખાસ અંકેએક ગુજરાતી પત્રકારિત્વને સમૃદ્ધ કર્યું છે. • વડોદરા રાજ્યના તમામ પુસ્તકાલય માટે મંજુર થયેલું છે. વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૪ – વિદેશ શિ. ૬ • સિંધમાં જાહેર ખબર માટે અજોડ સાધન છે - નમુનાની નકલ તેમજ ભાવતાલ માટે આજેજ લખેઃ એજન્ટો ન હોય તેવા સ્થળોના ન્યુઝપેપર એજન્ટેએ તુરત જ પત્રવ્યવહાર કરવો. કે મનેજરઃ સિંધ ન્યુઝપેપર્સ લીમીટેડ, કેમ્પબેલ સ્ટ્રીટ-કરાંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54