Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 4
________________ =ામરવીર પુજ્ય શ્રી મહેશકુમાર શાંતિલાલ પારેખ - આજે આપની વાર્ષિક તારીખે આપે જે ઉચ્ચ આદર્શો ઉર ધરીને સદાય હસતા રહીને કુટુબ વાત્સલ્યના પ્રેરણામૂર્તિ બનીને ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સામાજીક ક્ષેત્રે ગરીબોના બેલી રહી, દીન દુખી દર્દીને નીહાળી”, કંઈકના જીવનને સંભાળીને ગર્વ ગુમારને ગમીને હસતાં હસતાં ધુપસળી જેમ જલે છે, તેમ તમે પણ નાની વયમાં તમારે ધુળદેહ સમર્પણ કરીને સગાસ્નેહી સજજનો મિત્ર પુત્ર-પુત્રી તથા બંધુઓ વગેરે તરફ સુવાસ ફેલાવી તમારા જીવનને ધન્ય બનાવ્યું છે તેઓશ્રી સરન્યાયધીશ શાંતિલાલ પોપટલાલ પારેખ ના પુત્ર તથા સરન્યાયધીશ (ગોંડલ) શ્રી કીરચંદ જગજીવન સંધાણીના દેહિત્ર હતા. તથા રાજકોટ સંઘના સેક્રેટરી તથા માજી પ્રમુખ શ્રી પ્રાણજીવનભાઈ નારણજી પારેખના જમાઈ હતા. તેઓશ્રી ગોંડલ નાગરિક બેંકના ચેરમેન હતા. તેમણે સમર્પણ નામનું બેંકનું બિડીંગ બનાવી અટલ બિહારી બાજપાઈને હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું તે તેમનું સ્વપ્ન હતું. તે સિદ્ધ કર્યું. તેઓ નગરપાલીકાઅપના બજારના સદસ્ય હતાં. રાજકોટ અપનાબજારના સભ્ય હોવા છતાં યે આપે સર્વદા જનસેવા એજ પ્રભુસેવા એ જ જીવનપર્યંત મુદ્રાલેખ આપને હતો તે અમોને સર્વદા પ્રેરણાના પિયુષ બની રહે. આપનું ઉદાહરણ જીવનપર્યત ધ્રુવતારા માફક જવલંત પ્રકાશ આપતું રહેશે. આપના દિવ્ય ઉચ્ચકેટિને પરમગતિ આત્માને અમારા સ્મરણાંજલિ લાખે પ્રણામ અર્પણ કરીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 93