Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ 1029 Serving JinShasan 190284 gyanmandir@kobatirth.org ITI પ્રકાશકનું નિવેદન 0 ગ્રાહક બંધુ, અમેને જણાવતા આનંદ થાય છે કે ઘણુ ગ્રાહક ભાઈઓએ અવારનવાર ભેટ પુસ્તક તરીકે આ પુસ્તક “સુષઢ ચરિત્ર”ની માગણી કરેલ. જે અમે સ્વીકારી આપની સમક્ષ ભેટ પુસ્તક તરીકે રજુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી મહાનીશીથ સૂત્ર ઉપર પૂર્વાચાર્યે રચેલા સંસ્કૃત ગ્રન્થના રબા પરથી આ ચરિત્રની રચના કરવામાં આવી છે. મૂર્તિપૂજક સમાજ તરફથી પ્રગટ થયેલ સુષઢ ચરિત્ર સંસ્કૃત શ્લોકો સાથેનું ભાષાંતર જોવામાં આવ્યું તેમજ એક જુની આવૃત્તિ શ્રેણીબદ્ધ અને સુવાચ્ય શૈલીમાં જે દરિયાપુરી સંપ્રદાયના સ્વ, તપસ્વી શ્રી માણેકચંદજી મ. દ્વારા ભાષાંતર થયેલી આ પુસ્તક અમારા પિતાશ્રી સ્વ. જીવણલાલ છગનલાલ સંઘવીએ ઈ. સ. 1969 માં પહેલી આવૃત્તિ પ્રગટ કરેલ જેની બીજી આવૃત્તિ જૈન સમાજની સેવા અર્થે આપની સમક્ષ રજુ કરીએ છીએ. તંત્રી : પ્રવીણચંદ્ર જીવણલાલ સંઘવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 93