SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ 1029 Serving JinShasan 190284 [email protected] ITI પ્રકાશકનું નિવેદન 0 ગ્રાહક બંધુ, અમેને જણાવતા આનંદ થાય છે કે ઘણુ ગ્રાહક ભાઈઓએ અવારનવાર ભેટ પુસ્તક તરીકે આ પુસ્તક “સુષઢ ચરિત્ર”ની માગણી કરેલ. જે અમે સ્વીકારી આપની સમક્ષ ભેટ પુસ્તક તરીકે રજુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી મહાનીશીથ સૂત્ર ઉપર પૂર્વાચાર્યે રચેલા સંસ્કૃત ગ્રન્થના રબા પરથી આ ચરિત્રની રચના કરવામાં આવી છે. મૂર્તિપૂજક સમાજ તરફથી પ્રગટ થયેલ સુષઢ ચરિત્ર સંસ્કૃત શ્લોકો સાથેનું ભાષાંતર જોવામાં આવ્યું તેમજ એક જુની આવૃત્તિ શ્રેણીબદ્ધ અને સુવાચ્ય શૈલીમાં જે દરિયાપુરી સંપ્રદાયના સ્વ, તપસ્વી શ્રી માણેકચંદજી મ. દ્વારા ભાષાંતર થયેલી આ પુસ્તક અમારા પિતાશ્રી સ્વ. જીવણલાલ છગનલાલ સંઘવીએ ઈ. સ. 1969 માં પહેલી આવૃત્તિ પ્રગટ કરેલ જેની બીજી આવૃત્તિ જૈન સમાજની સેવા અર્થે આપની સમક્ષ રજુ કરીએ છીએ. તંત્રી : પ્રવીણચંદ્ર જીવણલાલ સંઘવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy