Book Title: Sukhi Thavani Chavi Author(s): Jayesh Mohanlal Sheth Publisher: Jayesh Mohanlal Sheth View full book textPage 7
________________ જયારે આ ચાવીથી દરેક વાંચક, પોતાના આત્માને ભવોભવના બંધનરૂપ તાળાથી મુક્ત કરાવે (છોડાવે) અર્થાત્ નિત્ય વાંચન, મનન, ચિંતન અને અમલ કરવાથી શું અશક્ય છે? કાંઈ જ નહિ. જો એક દેડકો કે એક સિંહ......... સમ્યગ્દર્શન પામીને મોક્ષગામી બની શકે તો વિવેકસહિત પાંચ ઈન્દ્રિયોવાળાં આપણે અર્થાત્ મનુષ્ય એક સચોટ નિર્ણય લઇ સમ્યગ્દર્શન પામીને મોક્ષગામી ન બની શકીએ??? અર્થાત્ જરૂર બની શકીએ... તો વાંચો, વિચારો, ચિંતન કરો અને અપનાવો પ્રસ્તુત ‘સુખી થવાની ચાવી’ને કે જેથી મોક્ષમાર્ગ અને અંતે મોક્ષ મેળવી અનંત અવ્યાબાધ સુખ મેળવો એવી આશા સહિત. જીતેન્દ્ર શાંતિલાલ શાહ શૈલેશ પુનમચંદ શાહ લી. CA. મુકેશ પુનમચંદ શાહ F.C.A. જયકળા નલીન ગાંધી નમીતા રસેશ શાહ પ્રસ્તાવના * VPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59