Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 23
________________ Sા સવારે ઉઠીને જ | નિત્ય સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને અર્થ સહિત નમસ્કાર મંત્ર ગણવા અને શક્ય હોય તો દરેક પદના ત્રણ એમ કુલ પંદર ખમાસણા-વંદણા (વંદના) કરવી. પછી પ્રતિક્રમણ કરવું. જો પૂર્ણ પ્રતિક્રમણ જેટલો સમય ન હોય તો અત્રે આપેલ ભાવા પ્રતિક્રમણ અવશ્ય કરવું. પ્રથમ સીમંધરપ્રભુની આજ્ઞા લઈને સામાયિક ધારણ કરવી અથવા ત્રણ નમસ્કાર મંત્ર ગણી ન પાળું ત્યાં સુધીનો સંવર ધારણ કરવો. ભાવ પ્રતિક્રમણ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમ્મોકારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. તિકખુત્તો, આયોહિણં, પયાહિણ, વંદામિ, નમામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલાર્ણ, મંગલં, દેવયં, ચેઇય, પવાસામિ. ઈચ્છામિ પડિક્કમિઉં. ઇરિયા વહિયાએ વિરાણાએ. ગમણાગમણે. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા, ઉસિંગ, પણગ, દગ્ગ, મટ્ટી, મક્કડાસંતાણા સંકમાણે, જે મે જીવા વિરાહિયા એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચૌરિદિયા, પંચિંદિયા. અભિયા, વરિયા, લેસિયા, ૧૬ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59