Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 26
________________ બહુ સુભેણં ભે રાઇ (સાંજ દિવસો બોલવું) વઇÉતો? જત્તા ભે? જવણિજં ચ ભે? ખામેમિ ખમાસમણો! રાઇયા (સાંજ દેવસિય બોલવું) વઇક્કમં આવસ્સિયાએ પડિક્કમામિ ખમાસમણાણ, રાઇયે (સાંજ દેવસિયાએ બોલવું) આસાયણાએ તિત્તીસગ્નયરાએ જે કિંચિ મિચ્છાએ, મણ દુડાએ, વય દુક્કાએ, કાય દુક્કાએ, કોહાએ, માણાએ, માયાએ, લોહાએ સવ્વ કાલિયાએ, સવ્વ મિચ્છોડયારાએ, સવ્વ ધમ્માઇક્કમણાએ આસાયણાએ જો મે રાઇઓ (સાંજ દેવસિઓ. બોલવું) અઇયારો કઓ તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. સ્વામીનાથ! સામાયિક એક, ચકવીસત્યો બે અને વંદના ત્રણ, એ ત્રણે આવશ્યક પૂરા થયા, તેને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરિતા ભણાયું હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં! ચોથા આવશ્યકની આજ્ઞા! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિશે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું- એમ ભણતાં, ગણતાં, ચિંતવતાં ચોદે પ્રકારે કોઈ પાપ-દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં! અને સમકિત રુપ રત્નને વિશે મિથ્યાત્વરૂપ સવારે ઉઠીને જ ૧૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59