Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 30
________________ તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુર્ડ! મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ, અશુભ યોગનું પ્રતિક્રમણઆ સર્વ મળી ળ્યાંસી બોલનું પ્રતિક્રમણ. એને વિશે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુર્ડ! ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પચ્ચકખાણ. એને વિશે જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કી સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છામિ દુક્યું. દેવ અરિહંત, ગુર નિર્ચન્થ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ તત્વ સાર, સંસાર અસાર. ભગવંત! આપનો માર્ગ સત્ય છે. તમેવ સર્ષ્યા! તમેવ સચ્ચી કરેમિ મંગલ, મહામંગલ, થવ થઈ મંગલ. - પહેલું નમોત્થણ શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું. નમોત્થણ! અરિહંતાણં ભગવંતાણ, આઈગરાણ, તિસ્થયરાણ, સયં-સંબુદ્ધાણં, પુરિસરમાણે, પુરિસ સિહાણ, પરિવર સવારે ઉઠીને જ ૨૩

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59