________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાuિuuu
ઉચ્ચાર શુદ્ધિ દર્શન....
(સામાયિક-સૂત્રના પાઠોમાં પ્રાયઃ જે જે શબ્દોનો અશુદ્ધ ઉચ્ચાર થાય છે, તે સંબંધી તથા અન્ય પણ ઉચ્ચાર શુદ્ધિ અંગેનું માર્ગદર્શન અહીં રજૂ કરેલ છે. સૌ કોઈ પ્રથમથી જ શુદ્ધ ઉચ્ચાર કરતા થાય અને જ્ઞાનના અતિચારોથી પણ બચી શકાય. તે માટે પ્રસ્તુત પ્રયાસ કરવામાં આવેલ છે.)
ઉચ્ચાર શુદ્ધિ અંગેના સૂચનો પાઠ : પહેલો : નમસ્કાર - સૂત્ર
(૧) ચોથા “નમો ઉવક્ઝાયાણં' પદમાં “ઝા અક્ષર બોલતી વખતે ઝભલાના “ઝ' નો ઉચ્ચાર કરવો.
(૨) “નમો લોએ સવ્વસાહૂણં'માં “હુ માં “ઊ' દીર્ઘ છે. તેથી તેનો ઉચ્ચાર “ઊ” એમ લંબાવીને કરવો.
(૩) જોડાક્ષરોને બોલતી વખતે હંમેશા એ ધ્યાન રાખવું કે – તે જ જોડાક્ષર ઉપર ભાર ન આપતાં, એની પહેલાંના અક્ષર ઉપર ભાર આપવો. દા.ત. “સબૂ” આમાં “ધ્વ” ઉપર ભાર ન આપવો. પણ “સ” ઉપર આપવો.
અશુદ્ધ નમો આરિયાણ નમો આયરિયાણં
શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org