________________
||IIIIIIIII
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
lllllllllllll
શ્રાવક સામાયિક સત્ર
સામાયિકની વ્યાખ્યા जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । તસ સામયિં હોવું, રૂ વત્તિ માસિયં || 9 ||
जो समो सव्व भूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलि भासियं ।। २ ॥
જેનો આત્મા સંયમમાં, નિયમમાં તથા તપમાં લીન છે. ખરેખર તેનું “સામાયિકવ્રત' સાચું છે. એવું કેવલજ્ઞાનીઓએ કહ્યું છે.
જે ત્રસ અને સ્થાવર, બધાં પ્રાણીઓ ઉપર સમભાવ રાખે છે. ખરેખર તેનું “સામાયિકવ્રત' સાચું છે. એવું કેવલજ્ઞાનીઓએ કહ્યું છે. सामाइयं नाम -
“સાવિષ્પ - નોન - પરિવMTUT, નિરવન્ગ - નોન - પરિસેવનું ૨ | ”
સાવદ્ય યોગોનો ત્યાગ કરવો અને નિરવદ્ય યોગોમાં પ્રવૃત્તિ કરવી. તેનું નામ છે – સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org