Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન શ્રાદ્ધગુણ-વિવરણ” ના ગ્રંથને વધુ પરિચય તેની પ્રસ્તાવનામાં આપેલ છે. એટલે તે અંગે અત્રે ખાસ લખવાનું રહેતું નથી. શ્રાવક-ધર્મ” નું નિરૂપણ કરતા આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ શ્રી જન આત્માનંદ સભા તરફથી પ્રગટ કરવામાં આવેલ અને તરતમાં જ તે ઉપડી ગઈ હતી. ત્યાર બાદ આજના વિષમકાળમાં શ્રાવક-ધર્મનું જ્ઞાન આપતા સાહિત્ય ને પ્રચાર માટે અમારી પાસે અવારનવાર માંગણી ચાલુ જ હતી, અને ખૂબ વિચાર પછી સુધારા-વધારા સાથે શ્રદ્ધગુણવિવરણની જ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે તે તે સુગ્ય છે; કારણ આ ગ્રંથમાં થાવક ધર્મ પર ઘણી સરળ તાથી સુરોચક દષ્ટાન્ત સાથે ઘણું કહેવામાં આવેલ છે. આજના યુગમાં સંસ્કારપ્રેમી ભાઈઓ માટે જે આ ગ્રંથનું બરાબર વાચન કરવામાં આવે તે અમોને લાગે છે કે માત્ર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 274