Book Title: Sharda Shiromani
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કાંદાવાડી (સુ`બઈ) નમ્ર–નિવેદન ખંભાત સંપ્રદાયના ખમીરવ'તા, જૈન શાસનના શણગાર ગચ્છાધિપતિ સ્વ. ખા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચ`દ્રજી મહારાજ સાહેબના શિષ્યારત્ના સંપ્રદાયની શાન બઢાવનાર પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી જેમની વાણી ખરેખર સચાટ અને હૃદયસ્પશી છે. જેમનેા સંયમ પ્રભાવ મહાન તેજસ્વી અને એજસ્વી છે. પૂ. શારદાબાઈ મહાસતીજીનુ' શ્રી કાંદાવાડી ધર્મસ્થાનકમાં સં. ૨૦૪૧ ની સાલનું આ ત્રીજુ ચાતુર્માસ છે. પ્રથમ ચાતુર્માંસ સં. ૨૦૧૮ માં કરેલું', ખીજું ચાતુર્માંસ સ. ૨૦૨૯ માં થયેલું. ત્યાર પછી પૂ. મહાસતીજી મુંબઇના ક્ષેત્રાને લાભ આપીને દેશમાં પધાર્યા છતાં તેમની વાણીના દિગ્ન્ય નેિ અમારા અંતરમાં ગુંજ્યા કરતા હતા અને મનમાં એક જ ભાવના હતી કે હવે તે વિન ફ્રીને અમેને પ્રત્યક્ષ સાંભળવા કયારે મળશે ? ખરેખર ! માનવીના મનની શુદ્ધ ભાવના કયારે પણ સાકાર બન્યા વિના રહેતી નથી. તે રીતે આપણા સંઘના ઉપપ્રમુખ તેમજ જૈન સમાજના અગ્રગણ્ય દાનવીર શેઠ શ્રી મણિલાલ શામજી વિરાણી તથા ઉદા દેલવા ધર્માનુરાગી શ્રી ગીરજાશ કર ખીમચંદ શેઠના અનન્ય ભક્તિભાવ અને પ્રખળ પ્રયાસેાથી તેમજ બૃહદ મુંબઇના સર્વે સંધેાની આંતરિક ભાવના અને મુંબઈ નગરીના મહાન ભાગ્યેાચે પૂ. મહાસતીજીએ અમારી ભાવનાને હૃદયંગમ કરી અને મુખઈ પધાર્યાં, જેથી બૃહદ મુ`બઈમાં અનહદ હ અને ઉલ્લાસ જાગેલ છે, તેમજ આગામી ચાતુર્માંસ માટે જોરદાર વિનંતિએ ચાલી રહી છે. ૧ શ્રી કાંદાવાડી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન પૂ. મહાસતીજીએ વ્યાખ્યાનમાં “ આનંદ શ્રાવક ’ના અધિકાર, અને પુણ્યસાર * ચિરત્ર ખૂબ જ અસરકારક રસપ્રદ અને સચેટ માં ફરમાવ્યું. જે સાંભળતા ઘણા જીવા વ્રતધારી બન્યા. કઈક જીવે પચ્ચક્ખાણુમાં આવ્યા, પણ જીવનમાં કંઈક ને કંઈક પામ્યા તે ખરા. અમને તે હજુ પણ આશા છે કે આ પુસ્તકના વાંચનથી કઈક જીવા સાચા શ્રાવક બની જશે અને તેમનુ જીવન ધન્ય બનાવશે. પૂ. મહાસતીજીના પ્રવચનેાના ૧૩ પુસ્તકનું પ્રકાશન અત્યાર સુધીમાં થયેલ છે. જેની દશદશ હજાર કોપીએ છપાયેલી છે. આ પુસ્તક માત્ર ભારતમાં જ નહિ પણ પરદેશમાં જૈનજૈનેતર સમાજમાં ખૂબ લેકપ્રિય, પ્રશંશનીય અને માદક બન્યા છે. આ પુસ્તકાના વાંચનથી પરદેશમાં લેાકેા પર્યુષણ પર્વ ઉજવે છે તપત્યાગ અને ધમ આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ પુસ્તકાના વાંચનથી કાંઈક જીવેાના જીવનની દિશા અને દશા પણ બદલાઈ ગઈ છે. સારાયે ભારતમાં તેમજ દેશવિદેશમાં પૂ. મહા,ના પ્રવચનના પુરતકાની ખૂબ માંગ હોવા છતાં પુસ્તકની એક પણ પ્રત મળવી મુશ્કેલ છે તેથી ચાલુ વર્ષે શ્રી કાંદાવાડી સઘે ખાર હજાર પુસ્તકા છપાવવાનું નક્કી કરેલ છે. પુરતક તૈયાર થતાં પહેલા અગાઉથી ગ્રાહકે પણ નોંધાઈ ગયા છે. આ પૂ. મહાસતીજીની અમૃતમય અને અમૂલ્ય વાણીના સચાટ પુરાવા છે પૂ. મહાસતીજીનું અનેાખુ વકતૃત્વ એ ખરેખર એમની પૂર્વની મહાન પુણ્યવાનીની ફલશ્રુતિ છે, તેમજ પૂ. શ્રી રત્નચંદ્રજી ગુરૂદેવની અતઃકરણની આશીષ છે. આજે સારાયે ભારતભરમાં જૈનજૈનેતર સમા ૐ વખત મહુમાન છે, જ્યાં જ્યાં ܀

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1060