________________
પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેમને મારા નમસ્કાર હો !
મહાદેવ કેવા હોય – તે સમજાવ્યું. રાજા સિદ્ધરાજ ખુશ થઈ
ગયો.
(આજે પણ આ મહાદેવ સ્તોત્ર મળે છે. સુંદર સ્તોત્ર છે.)
રાજાએ ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, આપે મારા પર પરમ કૃપા કરી છે. મને તીર્થયાત્રા કરાવીને અનહદ ઉપકાર કર્યો છે હવે આપણે પાછા પાટણ જઈએ, પરંતુ કોડીનાર ગામમાં વિશ્વની માતા સમાન અંબાદેવીનાં દર્શન-પૂજન કરીને જઈએ.' ગુરુદેવે અનુમતિ આપી. સંઘ કોડીનાર તરફ ઊપડ્યો.
તીર્થયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org