SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેમને મારા નમસ્કાર હો ! મહાદેવ કેવા હોય – તે સમજાવ્યું. રાજા સિદ્ધરાજ ખુશ થઈ ગયો. (આજે પણ આ મહાદેવ સ્તોત્ર મળે છે. સુંદર સ્તોત્ર છે.) રાજાએ ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, આપે મારા પર પરમ કૃપા કરી છે. મને તીર્થયાત્રા કરાવીને અનહદ ઉપકાર કર્યો છે હવે આપણે પાછા પાટણ જઈએ, પરંતુ કોડીનાર ગામમાં વિશ્વની માતા સમાન અંબાદેવીનાં દર્શન-પૂજન કરીને જઈએ.' ગુરુદેવે અનુમતિ આપી. સંઘ કોડીનાર તરફ ઊપડ્યો. તીર્થયાત્રા Jain Education International For Private & Personal Use Only ૪૭ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy