________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) કુંભ–ઘટ (૯) પઘસરોવર (૧૦) ક્ષીર સાગર (૧૧) દેવવિમાન (૧૨) જે જીતેંદ્ર સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન સ્વમમાં જુએ અને જે નરકસ્થાનમાંથી આવે છે તેમની માતા ભવન-પ્રાસાદ જુએ છે. (૧૨) રત્ન રાશિરત્નને ઢગલો (૧૩) ધૂમ વિનાને શુદ્ધ અગ્નિ (વાલા) (૧૪) આ પ્રમાણે ગર્ભ સ્થિતિ કાળમાં ચૌદ સ્વપ્ન સર્વ છિનવરની માતાઓ દેખે છે. વિશેષમાં શ્રી અષભદેવની માતા પ્રથમ વૃષભ જુએ છે અને અજીતનાથની માતા પ્રથમ(ગજ) હાથી તેમજ શ્રી મહાવીર ભગવાનની માતા પ્રથમ સિંહ જુએ છે. આ પ્રમાણે સ્વપનને અધિકાર જાણવે.
मूलम्-नरयउवट्ठाण इहं, भवणं सग्गच्चुयाण उ विमाणं ।
वीरुसहसेसजणणी, नियंसु ते हरिवसहगयाई ॥७१॥ छाया--नरकोट्टतानामिह,भवनं स्वर्गाच्च्युतानां तु विमानम् ।
वीरर्षभशेषजननी, नियमात्तानहरिषभगजादीन्।।७१॥
ભાવાર્થ-નરકસ્થાનથી આવેલા જીનેશ્વરાની માતા આ લેકમાં ભવન જુએ છે અને દેવલોકમાંથી આવેલા જનની માતા તે દેવવિમાન જુએ છે. તેમજ શ્રી મહાવીર સ્વામીની માતા પ્રથમ સ્વપ્નમાં સિંહ જુએ છે. અને શ્રી ઋષભદેવ ભગવાનની માતા પ્રથમ સ્વમમાં વૃષભ જુએ છે. તેમજ બાકી જીનેશ્વરોની માતાએ નિયમથી ઉપર કહ્યા પ્રમાણે ગજ આદિ ચૌદસ્વનેને જુએ છે. ઈતિ સ્વપ્ન વિચારણ. | ૭૧ છે.
For Private And Personal Use Only