Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 358
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) સાધુને તેની ઈચ્છા કરવી ઘટે નહી, જે ગૃહસ્થ પોતાના નિત્ય નિયમને આરાધે અને પોતાનું કર્તવ્ય સમજી ઉપગ પૂર્વક ધર્મ સેવન કરે તો ચારિત્ર મેળવવા યોગ્ય બને છે. ચારિત્રધારી બની મેક્ષ મેળવે છે. ગૃહસ્થપણામાં ધર્મ સેવનાર દેવ પણ થાય છે. પિતાના ષ કર્મો હંમેશાં ગૃહસ્થ પણ કરવાં જેમકે – देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षड्कर्माणि दिने दिने ? ભાવાર્થ “દેવપૂજા, ગુરૂની સેવા, સ્વાધ્યાય, ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન, સંયમ–વૈરાગ્ય ભાવના, તપશ્ચર્યા, અને દાન એ છ કર્મો ગૃહસ્થને પ્રતિ દિવસે કરવામાં કહ્યાં છે. ૧ न कयं दीणुद्धरणं , न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥ २ ॥ ભાવાર્થ–દીન જનોને જેણે ઉદ્ધાર ન કર્યો, તેમજ સાધર્મિક જનનું જેણે વાત્સલ્ય (સેવાભક્તિ) ન કર્યું અને હૃદયમાં જેણે વીતરાગ ભગવાન ધારણ નથી કર્યા તેણે પિતાને જન્મ કેવળ વ્યર્થ ગુમાવ્યો જાણ. ૨ સ્વાભાવિક શુભ ધ્યાને તેના સેવના થાય તે તેમાં તે ઉપર આસક્તિ ભાવ કરે નહીં, તેજ ઉત્તમ જીવન બનાવવામાં હિતકારી છે, પુણ્યથી દેવદેવેંદ્ર ચક્રવત્તીપણાની પદવીઓ મળે છે, છતાં સાધુજીવનની ઉત્તમતા એથી વધારે છે, ઉપધ્યાયજીના વચને તરફ ધ્યાન આપીએ કે सुखिनो विषयैस्तृप्ता-नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ? । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जन: છે ? | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364