Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 360
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્૦૬ ) રૂપ તીર્થમાં, મલિન બુદ્ધિવાળા પુરૂષા સેવાભક્તિરૂપ તીર્થમાં, ધનવાન લોકો દાનરૂપ તીર્થમાં, કુલીન સ્ત્રીએ લજ્જા-મર્યાદારૂપ તી માં, ચેાગીઓ જ્ઞાન તીમાં અને રાજાએ નીતિરૂપ તીમાં પાપને ધોઇ નાખે છે. ! ૧ !! દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મ તીર્થંકર દેવાએ કહેલા છે. એ ધર્મ આચરનાર પરમ જ્ઞાની અને આત્મયેાગી બને છે, અનુકૂલ અને પ્રતિકૂળ ઉપસર્ગાને તે દૃઢતાથી સહન કરે છે, એવી પરમ દશા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવા ઉચિત છે. જેથી આત્મયેાગીપણું સિદ્ધ થાય છે અને આત્મચેાગીએ જગતની ધમાલ વચ્ચે નિજાનઢમાં રહે છે. કહ્યું છે કેचण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किंवा तत्त्वनिविष्टनिर्मलमतिर्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनै र्न क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥ १ ॥ ભાવા —. આ ચંડાળ જાતિને છે ? અથવા શુ બ્રાહ્મણ છે ? કિવા શૂદ્ર છે? અથવા તાપસ—તપસ્વી છે ? અથવા તત્ત્વવેદી શુદ્ધ અંત:કરણવાળા છે, કિંવા કાઈ પણુ ચેાગીશ્વર છે ? એમ વિવિધ પ્રકારના વિકલ્પવાદમાં મુખર– વાચાળ બનેલા મનુષ્યાથી સભાવના કરાયેલા ચેાગીએ પેાતે ક્રોધ કરતા નથી તેમ જ સ ંતુષ્ટ પણ થતા નથી કિંતુ શુદ્ધ માર્ગે ચાલ્યા કરે છે. ૫ ૧ ૫ તેમ જ एकः पूजां रचयति नरः पारिजातप्रसूनैः, क्रुद्धः कण्ठे क्षिपति भुजगं हन्तुकामस्ततोऽन्यः । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364