________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चा, २ वण्ही ३ वरुणा य ४ गद्दतोआ य ५ । तुसिआ ૨૮ ચૈવ કિા ય ૨ || ૮ ||
૬ ચવાવાદ્દા ૭, पढमजुअलंमि सत्त उ, सयाणि बीयमि चउदस सहस्सा । तइए सत्त सहस्सा, नव चैव सयाणि सेसेसु ॥ ९ ॥
ભાવાથ --પાંચમા બ્રહ્મ દેવલાકના રિષ્ઠ નામના ત્રીજા પાથડામાં આઠ કૃષ્ણુરાજી છે. કૃ ણુરાજી એટલે સચિત્ત અને અચિત્ત પૃથ્વીકાયના પરિણામરૂપ રાજી એટલે શાશ્વત પરમાણુઓની ભીંત આકારે રહેલી પતિ,
આ કૃષ્ણુરાજીએ ખટ્ટા-ખાટલાની માફક સમર્ચારસ હાય છે. પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાએમાં ખએ કૃષ્ણુરાજી રહેલી છે. જેમકે પૂર્વ દિશામાં એક, દક્ષિણ દિશમાં એક, પશ્ચિમ દિશામાં એક અને ઉત્તર દિશામાં એક, વળી તેઓ તિરચ્છી વિસ્તાર પામેલી છે. તેમજ પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ કેશમાં એક, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનૈતા કાણુમાં એક, પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય કાણુમાં એક અને ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ઇશાન કાણુમાં એક એમ એકદર મળી આઠે કૃષ્ણરાજીએ એકખીજી સાથે સ્પર્શ કરી રહેલી છે. વળી પૂર્વ અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજીએ છ હાંસ—ખૂણાવાળી છે અને દક્ષિણ ઉત્તરની ત્રણ ખુણાવાળી છે. આ કૃષ્ણરાજીએ બહારની સમજવી અને પૂર્વાદિ સ કૃષ્ણરાજી અભ્ય`તરથી ચતુરસ્ર (સમચારસ)છે. તેમ જ તે કૃષ્ણુરાજી સર્વ સ્થાનકે આયામ (લાંબી અને પરિધ ગાલાકાર આકાર
For Private And Personal Use Only