________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tee
મ્યાન્હાના વ્યવહાર છે, ૭ પ્રતિક્રમણુ, હેંલાને છેલ્લા તીર્થંકરના સાધુઓને સવાર અને સાંજ મને વખત છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કાયમ કરવાનું હોય છે અને પાક્ષિક ચામાસિક અને સાંવત્સરિક તે પણ તેમને ોય છે અને માવીસ તીર્થંકરના સાધુઓને દેવસિક અને રાત્રિક–રાઈ પ્રતિક્રમણ દ્વેષ જાણે તેા કરે અન્યથા નહી ૮ માસકર્ષ સાધુએ એક માસથી વધારે વખત ઋતુમ ધકાળમાં એકજગાએ ન રહે, અને વર્ષાઋતુમાં ચાર માસ રહે આ કપુ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને નિયમિત હોય છે. અને આકલ્પ માવીસ તીર્થંકરના સાધુઓને અનિયમિત હોય છે હું પચુ ષણાકલ્પ એટલે વર્ષાકાલમાં ઉત્કૃષ્ટ ચાર માસ સુધીને ઓછામાં ઓછું ભાદરવા સુદી પાંચમથી (હાલમાં ચાથથી) કાર્ત્તિક સુદ્દી પુનમ (સુદી ચૌદશ) સુધી સીત્તેર દિવસ એક સ્થાનકમાં રહેવું ૧૦ આ દેશ પ્રકારના કલ્પ શ્રીઋષભદેવ અને છેલ્લા મહાવીર દેવના તીમાં નિયમિત જાણવા ૫૨૮૮ા
હવે ચાર પ્રકારના અવસ્થિત કલ્પ જણાવે છે. મૂત્ર--સિઝાયર પદમી, ચાકનામેત્ર પુલિનિર્દેઞ I
किइकम्मस्स अ करणे, चत्तारि अवद्विआ कप्पा ||२८९ || छाया -- शय्यातरस्य पिण्डे, चतुर्यामे च पुरुषज्येष्ठे च ।
कृतिकर्मणच करणे, चत्वारोऽवस्थिताः कल्पाः ॥
ભાવા—શય્યાતરના ઘરના આહાર સાધુઓ ન લે તે. (૧) ચાર મહાવ્રત પાલરૂપ (૨) પુરૂષને પૂજ્ય માનવા રૂપ (૩)કૃતિકમ મેટાને અભ્યુત્થાનવંદન આદરમાન આપવારૂપ ક્રિયા (૪) એ ચાર પ્રકારને અવસ્થિતકલ્પ (કાયમિક)
૧૨
For Private And Personal Use Only