Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 355
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુજ્ઞાની. સુજ્ઞાની. અજ્ઞાની. યોગીરાજ આનંદઘનજી શ્રીસુમતિનાથના સ્તવનમાં કર્થ છે કે“આત્મ બુદ્દે હે કાયાદિક ગ્રો, બહિરાતમ અંધરૂપ. કાયાદિકને હા સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વરજિત સકળ ઉપાધિ. અતીંદ્રિય ગુણ ગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ. સુજ્ઞાની. સુમતિચરણ કજ આતમ અરપણા.” અંતરાત્મા નિષ્કામ ભાવે પરમાત્માનું સ્મરણ કરતે છતે સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ થાય છે. સંસાર સમુદ્રની પેલી પાર પહોંચે છે. સકલ કર્મ ક્ષીણ કરે છે. આત્મન્ ? ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમ એ ત્રણ પ્રકારની બુદ્ધિમાં આદ્ય બે પ્રકારની ગ્રાહ્ય છે અને છેલ્લી ત્યજવા ગ્ય છે. મહોપાધ્યાય યશોવિજયજી પણ કહે છે કેगुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यामाऽधमबुद्धयः ॥ १ ॥ ते च चारित्रसम्यक्त्व-मिथ्यादर्शनभूमयः अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यं यथाबलम् ગ ૨ | ભાવાર્થ–સાધુઓને વિષે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો ગુણ હોય છે, મધ્યમ બુદ્ધિવાળે ગુણરાગી અને અધમ બુદ્ધિવાળે ગુણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364