Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
વાળા ઉત્તમ ગુણા વડે યુક્ત એવા જ્ઞાની મહાત્માઓએ સેવેલીઆદર કરેલી પવિત્ર તે પ્રસિદ્ધ ભિક્ષા પ્રત્યે અર્થાત્ ભિક્ષામાટે હુંમેશાં ભ્રમણ કયારે કરીશ ? ॥ ૬ ॥
गुप्तो मानविवर्जितो व्रतरतः षट्कायरक्षोद्यतः, कृत्वा साधुविहारितां शमरसो निःसङ्गचित्तः क्षमी । त्यक्ताऽहङ्कृतिनिश्वलेन मनसा ध्यायन् पदं नैर्वृत्तं,
स्थास्येऽहं तु कदा शिलातलगतो भव्याय मार्गं दिशन् ॥७॥
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાથ મન-વચન અને કાયાથી ગુપ્ત, માન રહિત, પંચ મહાવ્રતામાં રક્ત-પ્રીતિમાન, ષટ્કાયની રક્ષામાં ઉદ્યમશીલ, સાધુના આચાર પ્રમાણે વિહાર કરી શાંત ભાવનામાં રસ માનતા, સર્વથા પૈાલિક સગથી વિમુક્ત ચિત્તવાળા, ક્ષમાવાન, અહંકાર રહિત નિશ્ચલ મનવડે નિવૃતિ–માક્ષપદનુ ધ્યાન કરતા તેમજ ભવ્ય જનને મેાક્ષમાર્ગ ના મેધ કરતા હું શિલાતલ ઉપર ચારે એશીશ ? ” શા લ
दग्ध्वा मोहं समस्तं निरवधिविशदं, ज्ञानमुत्पाद्य लोके,
"
तीर्थं निर्वाणमार्ग, शुभतरफलदं भव्यसार्थाय कृत्वा । गत्वा लोकान्तदेशं, कलिमलरहितं सर्वशर्मातिशायि,
लप्स्ये ऽहं मोक्षसौख्यं, सहजनिजगुणं कोऽपि कालः स भावी ! ॥८॥
tr
ભાવાઃ- સમસ્ત માહુને ક્ષય કરી, અપાર અને નિર્મૂળ એવા જ્ઞાન ( કેવળજ્ઞાન ) ને પ્રાપ્ત કરીને, તેમજ ભવ્ય પ્રાણીઓના સમુદાય માટે અતિશય શુભ ફૂલ આપનાર અને નિર્વાણ–માક્ષના મારૂપ તીર્થ ને પ્રવર્તાવી, કલિમલ-અષ્ટક રહિત, લેાકાંત દેશ ( સિદ્ધશિલા) પ્રત્યે જઈને, સર્વ પ્રકારના
For Private And Personal Use Only

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364