Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 350
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) (૭) સંવર ભાવના (૮) નિર્જરા ભાવના (૯) લેાક ભાવના (૧૦) એધિ ભાવના (૧૧) ધર્મ ભાવના ( ૧૨ ) “ યતિધર્મ – ક્ષમા ( ૧ ) માવ (૨) આર્જવ ( ૩ ) મુક્તિ ( લેાભથી મુક્ત થવું ) ( ૪ ) તપ ( ૫ ) સંયમ ( ૬ ) સત્ય ( ૭ ) શૈાચ ( ૮ ) આકિચન્ય ( ૯ ) બ્રહ્મચર્ય ( ૧૦ ) આ દશ ધર્મ મહાન્ પુણ્યશાલી આત્માને પ્રાપ્ત થાય છે. હે આત્મન્ ! તું સદા દેશ ધર્મ મેળવવા યત્ન કર. હું આત્મન ભાવ મરણ ક્ષણે ક્ષણે થાય છે અકામ મરણુ આ જીવે ઘણીવાર કર્યો માટે એને અટકાવવા પ્રયત્ન કર. સકામ મરણુ કર, જેથી ફરી જન્મ મરણ ન થાય. અણુસણુના પારણામ રાખવા. આત્મા નિર્જરા કરી મેાક્ષ પ્રાપ્ત કરી શકે અનેક મહાત્માઓએ આત્મસાક્ષીએ ગુરૂ સામે આલેાચના કરી આત્મશુદ્ધિ કરી છે. પંચવિધ સ્વાધ્યાય કરવા. નિંદ્યા, વિકથા, પ્રમાદ આદિ પંચ મિથ્યાત્વ દૂર કરવા પ્રવૃત્તિ કર. નયની અપેક્ષાએ નવતત્ત્વ, ચાર નિક્ષેપ, પ્રમાણુ, ષદ્રવ્ય અને સપ્તભંગી એ સર્વ જાણવાં. ચેાગ્ય વસ્તુને જાણીશ તો ત્હારૂં સ્વરૂપ સ્વયમેવ હ્યુને સમજાશે. ત્હારૂં તુ શુદ્ધ દર્શન પામ્યા નથી ત્યાં સુધી સુદેવ સુગુરૂ અને સુધર્મની સાચી સેવા ભક્તિ અને આરાધના થઇ નહીં,શકે સમ્યકત્વ વિનાની ક્રિયા એકડા વિનાના મિડાની માક નિષ્ફલ નીવડે છે. સમક્તિથીજ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુણુની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. સમષ્ટિ આત્માજ મૈત્રી, પ્રમાદ, કરૂણા તથા માધ્યસ્થ્ય એ ચાર ભાવનાઓને વસ્તુત: ભાવી શકે છે. ચાર મહાત્ ભાવનાનું સ્વરૂપ શાસ્ત્રકાર એકજ શ્લાકમાં દર્શાવે છે. 66 परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा '' યા ? મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364